લીસ્ટ $X$ |
લીસ્ટ $Y$ |
(A) $A_{(g)} $ $\rightleftharpoons$ $ B_{(g)}$ + ગરમી |
(i) સંતુલન અચળાંક |
(B) $r_b/r_f$ |
(ii) નીચા તાપમાને અનુકુલિત |
(C) $r_f / r_b$ |
(iii)[સંતુલન અચળાંક]$^{-1}$ |
(D) $2A_{(g)} + B_{(g)} $ $\rightleftharpoons$ $ C_{(g)}$ |
(iv) $A_{(g)} + B_{(g)} $ $\rightleftharpoons$ $ C_{(g)} + D_{(g)}$ |
(E) દંબાણથી અસર |
(V) $\Delta n < 0$ |
જ્યારે $184\,^oC$ તાપમાને ${K_p}$ અને ${K_c}$ ની સરખામણી કરવામાં આવે તો જણાય છે કે .............
$\frac{3}{2} \mathrm{O}_{2(\mathrm{~g})} \rightleftharpoons \mathrm{O}_{3(\mathrm{~g})} \cdot \mathrm{K}_{\mathrm{P}}=2.47 \times 10^{-29} \text {. }$
(આપેલ : R = $\left.8.314 \mathrm{JK}^{-1} \mathrm{~mol}^{-1}\right)$