$5 m/s$ ના વેગથી જતો ગોળો દીવાલ સાથે અથડાયને સમાન ઝડપથી આકૃતિ મુજબ પાછો આવે છે,જો સંપર્ક સમય $ 2 \times {10^{ - 3}}\,\sec $ હોય,તો દીવાલ દ્વારા લાગતું બળ કેટલું હશે?
  • A$ 250\sqrt 3 $ N જમણી તરફ
  • B$250 N$ જમણી તરફ
  • C$ 250\sqrt 3 $ N ડાબી તરફ
  • D$250 N$ ડાબી તરફ
Medium
Download our app for free and get startedPlay store
c
(c)Force = Rate of change of momentum Initial momentum \({\vec P_1} = mv\sin \theta \;\hat i + mv\cos \theta \,\hat j\)

Final momentum \({\vec P_2} = - mv\sin \theta \;\hat i + mv\cos \theta \,\hat j\)  

\(\vec F = \frac{{\Delta \vec P}}{{\Delta t}} = \frac{{ - 2mv\sin \theta }}{{2 \times {{10}^{ - 3}}}}\)

Substituting \(m = 0.1 kg, v = 5 m/s\),

\(\theta = 60°\) Force on the ball \(\vec F = - 250\sqrt 3 N\)

Negative sign indicates direction of the force  

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક બોમ્બ હવામાં ગતિ કરતાં કરતાં ચાર અસમાન ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. નીચેનામાંથી શેનું સંરક્ષણ થતું હશે?
    View Solution
  • 2
    બળની ભૌતિક સ્વતંત્રતા કોના પર આધારિત છે?
    View Solution
  • 3
    આકૃતિ માં બતાવ્યા પ્રમાણે $m_1$ દળવાળા એક બ્લોક પર અચળ બળ $F = m_2g/2$ લગાવવામાં આવે છે.દોરી અને ગરગડી હળવા છે અને ટેબલ ની સપાટી લીસ્સી છે.તો $m_1$ નો પ્રવેગ કેટલો હશે?
    View Solution
  • 4
    એક માળી એ પકડેલા હોજ પાઇપમાથી બહાર આવતા પાણી નો દર $4\,kg\, s^{-1}$ અને વેગ $2\, ms^{-1}$ છે.જ્યારે પાણીની ઝડપ $3\, ms^{-1}$ થશે ત્યારે માળીને કેટલો આંચકો લાગશે?
    View Solution
  • 5
    $100\, g$ દળ ધરાવતી વસ્તુ પર $(10 \hat{i}+5 \hat{j}) N$ જેટલું બળ લાગે છે. વિરામ સ્થિતિમાંથી શરૂ કરીને $t =2 s$ એ વસ્તુનું સ્થન $( a \hat{i}+ b \hat{j}) m$ થાય છે. $\frac{ a }{ b }$ નું મૂલ્ય..........મળે છે
    View Solution
  • 6
    એક $Mg$ વજનને એક દોરીનાં મધ્યમાં લટકાવવામાં આવ્યું છે જેના છેડાઓ સમાન સ્તર પર છે. દોરી હવે સમક્ષિતિજ નથી. દોરીને સંપૂર્ણપણે સીધી કરવાં માટે જરરી લઘુત્તમ તણાવ બળ છે.
    View Solution
  • 7
    $4 \mathrm{~kg}$ દળ ધરાવતો એક પદાર્થ બે બળો $\overrightarrow{\mathrm{F}_1}=5 \hat{i}+8 \hat{j}+7 \hat{k}$ અને $\overrightarrow{\mathrm{F}_2}=3 \hat{i}-4 \hat{j}-3 \hat{k}$ અનુભવે છે. પદાર્થમાં પ્રવેગ____________હશે.
    View Solution
  • 8
    એક બંદૂક $50 \,gm$ દળની ગોળી $30\,m\,{\sec ^{ - 1}}$ વેગથી છોડે છે. તેના લીધે બંદૂક $1\,m\,{\sec ^{ - 1}}$ વેગથી પાછળ તરફ ધકેલાય છે. તો બંદૂકનું દળ  .......... $kg$ હશે.
    View Solution
  • 9
    $m=3.513$ $kg$ દળ ધરાવતો પદાર્થ $X-$ અક્ષની દિશામાં $5.00$ $ms^{-1}$ ની ઝડપથી ગતિ કરે છે. તેના વેગમાનનું મૂલ્ય  .......... $kgms^{-1}$ નોંધવું જોઇએ.  (સાર્થક અંકને ધ્યાનમાં લેતા)
    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, $F$ નું ન્યૂનતમ જરૂરી મૂલ્ય કેટલું હોવું જોઈએ? જેથી બ્લોક ઘર્ષણ રહિત ઢોળાવવાળી સપાટી ૫૨ ઉર્ધ્વદિશામાં ગતિ કરવાનું શરુ કરશે.
    View Solution