Question
$5$ સેમી બાજુવાળો ઘનનું ઘનફળ શોધો:

Answer

ઘનનું ઘનફળ $ 125 \ cm^3$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગાણિતિક વિધાનોમાંથી ભૂલ શોધો અને તેને સુધારો $: (3x + 2)^2 = 3x + 6x + 4 $
સંભાવના શોધો $:$ લાલ સફરજન મળવાની શક્યતા. $(\text{G} =$ લીલો રંગ$, \text{R} =$ લાલ રંગ$)$
નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા શોધો કે જેમાં બધા ખૂણાઓનું માપ $45^\circ $ હોય.
કેવી રીતે એક ચોરસ એલંબચોરસ છે તે વિગતવાર સમજાવો.
ગુણકારની ક્રિયામાં ક્યાં ગુણધર્મોનો ઉપયોગ થયેલ છે તે જણાવો $: \frac{(-13)}{17} \times \frac{(-2)}{7} = \frac{(-2)}{7} \times \frac{(-13)}{17} $
$ (pq^2 – p^2)^2 + p^2(2pq^2 – p^2) $ સાદુંરૂપ આપો.
આપેલી પદાવલિઓના અવયવો મેળવો $:  7a^2 + 14a $
સંભાવના શોધો $:$ સારી રીતે ચીપેલા $52$ પાનાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરીએ અને તે એક્કો હોય.
નીચેની સંખ્યાઓના ઘનના એકમનો અંક લખો $: 12^ 3 $
લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે, તેના પરથી ઘનફળ શોધોઃ $x y, 2 x^2 y, 2 x y^2$