Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $18\Omega$ નો અવરોધ ધરાવતા એક સમાન ધાત્વીય તારને વાળીને એક સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે. તો ત્રિકોણના કોઇપણ બે શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલા ................ $\Omega$ થશે?
એક સરખા વ્યાસવાળા તાંબાના બે તાર $A$ અને $B$ ની લંબાઇઓ અનુક્રમે 3 સેમી અને 5 સેમી, અવરોધ $R_A$ અને $R_B$ તથા અવરોધકતાઓ $\rho_A$ અને $\rho_B$ છે, તો....
એક અજ્ઞાત અવરોધમાંથી $2 \,mA$ પ્રવાહ પસાર કરતા તે $4.4 \,W$ પાવર વિખેરિત કરે છે. જ્યારે તેને $11 \,V$ ના આદર્શ પાવર સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે વિખેરિત થતો પાવર ______ હશે.