Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$8\,V$ જેટલા અચળ કલેકટર-એમીટર વોલ્ટેજ માટે ટ્રાન્ઝિસ્ટરમાં ત્યારે બેઝ પ્રવાહ $20 \;\mu A$ થી $25\;\mu A$ બદલાય છે ત્યારે કલેક્ટર પ્રવાહ $4\,mA$ થી $6\,mA$ થાય છે. જે ટ્રાન્ઝિસ્ટર એક્ટિવ સ્થિતિમાં હોય તો નાના સિગ્નલ માટે પ્રવાહ લબ્ધિ $...............$ હશે.
ટ્રાન્ઝિસ્ટર રેડીયો સેટને કાર્યરત કરવા માટે $12\, V ( D . C .)$ ની જરૂર પડે છે. એક ટ્રાન્સફોર્મર અને એક રેકિટફાયર પરિપથની મદદથી $D.C.$ ઉદગમ (સ્ત્રોત) બનાવવામાં આવે છે કે જે સામાન્ય ઘરેલું $220\, V$ નાં $(A.C.)$ સપ્લાય થી ચલાવવામાં આવે છે. જે ગૌણ ગૂંચળામાં $24$ આંટા હોય તો પ્રાથમિક આંટાની સંખ્યા ........... હશે.
એક પ્રયોગ દ્વારા ઝેનર ડાયોડ માટે $I-V$ લાક્ષણિકતા મેળાવવામાં આવે છે. જેમાં $R = 100 \,\Omega$ જેટલો અવરોધ અને વ્યય થતાં મહત્તમ પાવર રેટિંગ $1\,W$ નો ઉપપોગ થાય છે. તો આ પરિપથમાં વપરાતા $DC$ સ્ત્રોતનો ન્યૂનતમ વૉલ્ટેજની રેન્જ કેટલી હોવી જોઈએ?