Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ પાસે ચાર વોલેન્સ ઇલેક્ટ્રોન છે. વેલેન્સ અને કન્ડકશન બેન્ડ વચ્ચેનું અંતર $(E_g)_C$, $(E_g)_{Si}$ અને $(E_g)_{Ge}$ છે. તો નીચેનામાથી સાચો સંબંધ
$\beta=100$ જેટલી પ્રવાહ લબિધ ધરાવતા એક $n.p.n$ ટ્રાન્ઝિસ્ટરન કોમન-એમીટર સંરચનામાં, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવામાં આવેલ છે. અમ્પ્લિફાયર માટે આઉટપુટ વોલ્ટેજ $..........\,V$ હશે.