Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4 \,g$ કૉપરને સાંદ્ર $HNO_3$ માં ઓગાળવામાં આવે છે, કૉપર નાઇટ્રેટના દ્રાવણને સખત ગરમ કરતાં $5\, g$ તેનો ઑક્સાઇડ પ્રાપ્ત થાય છે, તો તેનો તુલ્યભાર ...... થશે.
સંપૂર્ણ દહન કર્યા બાદ $22 \mathrm{~g} \mathrm{CO}_2$ ને ઉત્પન્ન કરવા માટે મિથેનનું જરૂરી દળ _________$\mathrm{g}$ છે. (મોલરદળ $\mathrm{g} \mathrm{mol}^{-1}$ માં આપેલ છે $\mathrm{C}=12.0$ $ \mathrm{H}=1.0 $ $ \mathrm{O}=16.0)$
$61\,g$ વજન ધરાવતા બેરિયમ ક્લોરાઈડ હાઇડ્રેટ ના નમૂનાને, જલીયકરણનુ બધું પાણી દૂર થાય નહિ ત્યા સુધી ગરમ કરવામાં આવે છે. શુષ્ક નમૂનાનુ વજન $52\,g$ થાય છે. તો જલીય ક્ષારનુ સૂત્ર જણાવો.