જયાવર્તી તરંગ વડે અધિમિશ્રિત કરવામાં આવે છે. મોડ્યુલેટેડ સિગ્નલનાં લધુત્તમ આવૃત્તિ ધટકનો કંપવિસ્તાર ......... હશે.
લીસ્ટ $I$ | લીસ્ટ $II$ |
$A$ $AM$ પ્રસરણ | $I$ $88-108\,MHz$ |
$B$ $FM$ પ્રસરણ | $II$ $540-1600\,kHz$ |
$C$ દૂરદર્શન | $III$ $3.7-4.2\,GHz$ |
$D$સેટેલાઈટ સંદેશા વ્યવહાર | $IV$ $54\,MHz-590\,MHz$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(પૃથ્વીની ત્રિજ્યા $=6400\, {km}$ )