\(M_2\) = દ્રાવક (પાણી)નો અણુભાર \( = 18\) ગ્રામ/મોલ, \(\Delta T_f\) \(= 0.186^o\) સે કિગ્રા મોલ\(^{-1}\)
\(K_f\) \(= 1.86^o\) સે, \(W_1\) = દ્રાવ્યનું વજન \( = ?\)
હવે \(,\,{K_f} = \frac{{\Delta {T_f} \times {M_1} \times {W_2}}}{{1000 \times {W_1}}}\)
\(\therefore \) \(1.86 = \frac{{0.186 \times 60 \times 500}}{{1000 \times {W_1}}}\)
\(\therefore \) \({W_1} = \frac{{0.186 \times 60 \times 500}}{{1000 \times 1.86}} = 3\) ગ્રામ
$480\, mL\,1.5\, M$ પ્રથમ દ્રાવણ $+\, 520\, mL\,1.2\, M$ બીજુ દ્રાવણ.
સૂચી $-I$ | સૂચી $- II$ |
$A$ વોન્ટ હોફ અવયવ, $i$ | $I$ હિમાંક અચળાંક |
$B$ $k_f$ | $II$ સમદાબી દ્રાવણો |
$C$ સમાન અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણો | $III$ સામાન્ય મોલર દળ/અસામાન્ય મોલર દળ |
$D$ એઝિયોટ્રોપ | $IV$ તેની ઉપર બાષ્પના સમાન સંઘટન સાથેનું દ્રાવણ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.