ગ્લુકોઝના $1$ મોલલ જલીય દ્રાવણના ઉત્કલનબિંદુનો વધારો $2\,K$ છે. એ જ દ્રાવકમાં ગ્લુકોઝના $2$ મોલલ દ્રાવણના ઠારબિંદુનો ઘટાડો $2\,K$ છે. તો $K_b$ અને $K_f$ વચ્ચેનો સંબંધ શું થશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ દ્વિઅંગી આદર્શ દ્રાવણમાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં $A$ ના મોલ-અંશ $0.7$ અને બાષ્પ સ્થિતિમાં $A$ ના મોલ-અંશ $0.4$ છે. જો $P_A^o + P_B^o = 90\, mm$ હોય તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુકમે ........... થશે.
$A$ અને $B$ સંપૂર્ણ સંઘટન મર્યાદામાં આદર્શ દ્રાવણ બનાવે છે. $350\, K$ તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $7 \times 10^3\, Pa$ અને $12 \times 10^3\, Pa$ છે. આ તાપમાને $A$ ના $40$ મોલ પ્રતિશત ધરાવતા દ્રાવણમાં સંતુલને બાષ્પનુ સંઘટન શું હશે?
એક વિધુત વિભાજયના $8\,g$ ને $n-$ ઓક્ટેનના $114\,g$ માં દ્રાવ્ય કરવામાં આવે છે , બાષ્પદબાણમાં $80 \%$ નો ઘટાડો કરવા, મોલર દળ ($g\; mol ^{-1}$) માં જણાવો.