Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$L$ લંબાઈ અને $6\times 10^{-3}\;kgm^{-1}$ એકમ લંબાઈ દીઠ દળ ધરાવતા તાર પર $540\;N$ તણાવ લગાવવામાં આવે છે. તે બે આવૃતિ $420\;Hz$ અને $490\;Hz$ માટે અનુનાદ કરે તો તારની લંબાઈ મીટરમાં કેટલી હશે?
બે દોરી $X$ અને $Y$ , $4Hz$ સ્પંદ આવૃત્તિ ઉત્પન્ન કરે છે.દોરી $Y$ માં તણાવ વધારતાં, $2 Hz$ સ્પંદ આવૃત્તિ ઉત્પન્ન થાય છે. દોરી $X$ ની આવૃત્તિ $300 Hz $ હોય,તો દોરી $Y$ ની મૂળ આવૃત્તિ કેટલી .... $Hz$ થાય?
$20$ $m$ ની એક સમાન દોરીને એક દઢ આધારથી લટકાવવામાં આવેલ છે.તેના નીચેના છેડે નાનું તરંગ સ્પંદ દાખલ કરવામાં આવે છે.આ તરંગ- સ્પંદને ઉપર આધાર સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે? ( $g= 10 $ $ms^{-2}$ લો )
અવલોકનકાર ધ્વનિના વેગના $1/5^{th}$ વેગથી સ્થિર ઉદ્ગમ તરફ ગતિ કરે છે. ઉદ્ગમ દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિની તરંગલંબાઇ અને આવૃતિ અનુક્રમે $ \lambda $ અને $f$ છે. અવલોકનકારને સંભળાતી આભાસી આવૃત્તિ અને તરંગલંબાઇ કેટલી હશે?