Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$v$ ઝડપ સાથેના ઈલેક્ટ્રોન અને $c$ ઝડપ સાથેના ફોટોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ સમાન છે. અનુક્રમે ઈલેક્ટ્રોનની ગતિઊર્જા $E _{ e }$ અને વેગમાન $P _{ e }$ અને ફોટોન માટે તે $E _{ ph }$ અને $p _{ ph }$ છે. નીંચેનામાંથી કયું વિધાન સાચું છે ?
એક ફોટોસંવેદી સપાટી પર $ I$ તીવ્રતાવાળું એકરંગી વિકિરણ આપાત કરવામાં આવે છે, ત્યારે ઉત્સર્જિત ફોટો ઇલેકટ્રોન્સની સંખ્યા અને તેમની મહત્તમ ગતિઊર્જા અનુક્રમે $N$ અને $K$ મળે છે. જો આપાત વિકિરણની તીવ્રતા $2I $ કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટો ઇલેકટ્રોન્સની સંખ્યા અને તેમની મહત્તમ ગતિઊર્જા અનુક્રમે કેટલી થશે?