$50\%$  જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રકિયા  પર નીચેનામાંથી કયાને અનુરૂપ આલ્કોહોલ અને એસિડ મળે છે
  • A$C_6H_5CHO$
  • B$CH_3CH_2CH_2CHO$
  • C$\begin{array}{*{20}{c}}   O \\    {||} \\    {C{H_3} - C - C{H_3}}  \end{array}$
  • D$C_6H_5CH_2CHO$
AIPMT 2007, Medium
Download our app for free and get startedPlay store
a
Aldehydes which do not have any a-hydrogen atom when heated with a concentrated solution of NaOH undergo a simultaneous oxidation and reduction (disproportionation) forming a salt of carboxylic acid and alcohol. This reaction is called Cannizaro reaction.

\(2 C_{6} H_{5} C H O+N A O H \longrightarrow\) \(C_{6} H_{5} C H_{2} O H(Benzylaloohol) +C_{6} H_{5} C O O N a (Sodium\; benzoate)\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલા માંથી કે જે ઠંડા $NaHCO _3$ અને $NaOH$ દ્રાવણોમાં ઓગળશે નહી પણ ગરમ $NaOH$ ના દ્રાવણમાં ઓગળશે તે સંયોજનની સંખ્યા $............$ છે.
    View Solution
  • 2
    $[$ ચિત્ર $]$

    [જ્યાં, $\left.{Et} \Rightarrow-{C}_{2} {H}_{5}{ }^{{t}} {Bu} \Rightarrow\left({CH}_{3}\right)_{3} {C}-\right]$,

    ઉપરોક્ત પ્રક્રિયા ક્રમનો વિચાર કરો, અનુક્રમે રચાયેલ નીપજ $"A"$ અને નીપજ $"B"$ છે:

    View Solution
  • 3
    નીચેની પ્રક્રિયામાં

    આલ્ડીહાઇડ $+$ આલ્કોહોલ $\xrightarrow{{HCl}}$ એસિટાલ

     

    $HCHO$            $^tBuOH$
    $CH_3CHO$       $MeOH$ 

    સૌથી યોગ્ય જોડી કઈ?

    View Solution
  • 4
    નીચેનામાંથી કેન્દ્રાનુરાગી તરફની પ્રતિક્રિયાશીલતાનો ક્રમ કયો  છે ?
    View Solution
  • 5
    ઓરડાના તાપમાને સાંદ્ર $KOH$ સાથે $m-$ક્લોરોબેન્ઝાલ્ડિહાઇડની પ્રક્રિયાથી શું બને છે?
    View Solution
  • 6
    સાયક્લોહેઝેનોનની ડાય મિથાઇલ એમાઇન સાથે ઉદ્દીપકીય જથ્થાના એસિડ સાથે પ્રક્રિયા કરતા મળતા પદાર્થમાથી પ્રક્રિયા દરમીયાન સતત પાણી દૂર કરવામા આવે છે. તો મળતા પદાર્થને સામાન્ય રીતે શુ કહે છે ?
    View Solution
  • 7
    $(RCO)_2O$ નું સામાન્ય સૂત્ર શું સૂચવે છે ?
    View Solution
  • 8
    $\alpha$  -ટેટ્રાલોન સલ્ફોનેશનમાંથી નીચેનામાંથી કઈ મુખ્ય નીપજ  છે?
    View Solution
  • 9
    નીચે આપેલા માંથી કયું/યા સંયોજન નો એમોનીકલ સીલ્વર નાઈટ્રેટ સાથે રજત દર્પણ આપે છે ?

    $A$. ફોર્મિક એસિડ

    $B$. ફોર્માલ્ડીહાઇડ

    $C$. બેન્ઝાલ્ડીહાઇડ

    $D$. એસીટોન

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો .

    View Solution
  • 10
    કીટોનની ક્લેમેન્સન રીડક્સન  નીચેનામાંથી કોની હાજરીમાં કરવામાં આવે છે ?
    View Solution