Question
આપેલ સંખ્યાઓના તમામ અવયવો લખો : $20$

Answer

$20 = 1 \times 20$
$20 = 2 \times 10$
$20 = 4 \times 5$
તેથી, $20$ ના અવયવો $1, 2, 4, 5, 10$ અને $20$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $2y + 3 = 9$ નો ઉકેલ શોધો.
નીચેનો સમય દર્શાવતી ઘડિયાળ દોરી બે કાંટા વચ્ચેનો ખૂણો કાટખૂણા જેટલો, કાટખૂણાથી મોટો કે કાટખૂણાથી નાનો છે તે ચકાસો: $2$ થી શરૂ કરી $5$ પર ખસે છે.
$0.7 + 0.08$ નો સરવાળો કરો.
આપેલ સંખ્યાઓના તમામ અવયવો લખો : $36$
આપેલા ગુણોતરો પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. જો ગુણોત્તર પ્રમાણમાં હોય, તો તેના મધ્યમ પદ અને અંતિમ પદ લખો:
$25 \text{ cm} : 1 \text{ m}$ અને $₹ 40 : ₹ 160$
એક મશીન એક દિવસમાં સરેરાશ $2825$ સ્ક્રૂનું ઉત્પાદન કરે છે, તો જાન્યુઆરી, $2006$ માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે?
$5.64$ માંથી $2.25$ બાદ કરો :
દરેક $\square$ માં જવાબ લખો:
$\frac{4}{5} = \frac{\square}{15} = \frac{16}{\square} = \frac{\square}{30} = \frac{32}{\square}$
સ્કૂલે પહોંચતા રવિને $900$ સેકન્ડ લાગે છે. જ્યારે કવિને $10$ મિનિટ લાગે છે. બંનેનો ગુણોત્તર શોધો.
$2.3$ માં કેટલા એકમ અને કેટલા દશાંશ છે તે ચકાસો. તેનું સ્થાન સંખ્યારેખા ઉપર ક્યાં રહેશે?