Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક-$y$ સપાટી પર ગતિ કરી રહેલ એક કણ પર એક બળ $\vec{F}=(3 \hat{i}+4 \hat{j}) \,N$ લાગુ પડે છે. ઊગમબિંદુુ શરુ કરીને, કણ પહેલાં $x$-અક્ષની સાપેક્ષે બિંદુુ $(4,0) \,m$ સુધી ગતિ કરે છે અને ત્યારબાદ $y$-અક્ષ ને સમાંતર ગતિ કરીને બિંદુુ $(4,3) \,m$ પર જાય છે. કણ પર લગાડેલા બળ વડે થયેલ કુલ કાર્ય ............. $J$ છે.
$x$ અક્ષની દિશામાં મુક્ત રીતે ગતિ કરતા $1 kg $ દળના કણની સ્થિતિ ઊર્જા $V(x)\,\, = \,\,\left( {\frac{{{x^4}}}{4}\, - \,\,\frac{{{x^2}}}{2}} \right)\,J$સૂત્રથી આપી શકાય કણની કુલ યાંત્રિક ઊર્જા $2 J $ છે. તો કણની મહત્તમ ઝડપથી $ (m/s)$ માં કેટલી હશે ?
એક ખેંચ્યા વગર ની સ્પ્રિંગ લંબાઈ $l$ અને દળ $m$ ધરાવે છે અને તેનો એક છેડો દ્રઢ આધાર સાથે જોડેલો છે.ધારો કે સ્પ્રિંગ ને એકસમાન તાર થી બનાવેલી છે તો તેના એક છેડાને સમાન વેગ $v$ થી ખેંચવામાં આવે છે તો તેણે મેળવેલી ગતિઉર્જા કેટલી થશે?
આકૃતિમાં એક લીસ્સી સપાટી પર રહેલા એક થડ પર ત્રણ બળો લગાડવામાં આવે છે અને તે ડાબી તરફ $3\, m$ જેટલું ખસે છે. બળોના મૂલ્યો $F_1 = 5\,N, F_2 = 9\,N$, અને $F_3 = 3\,N$ છે. તો ત્રણેય બળો દ્વારા થડ પર થયેલ ચોખ્ખું કાર્ય કેટલા ............. $\mathrm{J}$?
ત્રણ વસ્તુઓ $A, B$ અને $C$ ને સમાન ગતિઊર્જાઓ છે અને તેમના દળો અનુક્રમે $400 \mathrm{~g}$, $1.2 \mathrm{~kg}, 1.6 \mathrm{~kg}$ છે. તેમના રેખીય વેગમાનોનો ગુણોત્તર. . . . . . .હશે.
$Y-$ દિશામાં ગતિ કરતા એક પદાર્થ પર $\overrightarrow F = ( - 2\hat i + 15\hat j + 6\hat k)\,N$ બળ લગાવવામાં આવે છે. $Y-$ અક્ષ પર પદાર્થને $10\, m$ ખસેડવા માટે બળ દ્વારા થયેલ કાર્ય ($J$ માં) કેટલું હશે?