જ્યારે \({\text{KE}}\,{\text {300% }}\) જેટલી વધે તો \(\,{\text{KE}} ={\text{KE}}+{\text{3KE}}\,\, = \,\,{\text{4KE}}={\text{(}}\frac{{\text{1}}}{{\text{2}}}\,{\text{m}}{{\text{v}}^{\text{2}}}{\text{)4}}={\text{2m}}{{\text{v}}^{\text{2}}}\)
જો \(v'\) એ પદાર્થ નો વેગ હોય તો \(,\frac{{\text{1}}}{{\text{2}}}\,m{{v'}^2}=2m{v^2}\)
\(\Rightarrow v'=2v\)
\(p'=mv'=2mv\)
જેથી, વેગમાન માં થતો પ્રતિશત ફેરફાર \( = \frac{{{\text{2mv}}{\text{ - }}\,{\text{ mv}}}}{{mv}} \times 100=100\% \)