MCQ
$6 !$ ની કિંમત કેટલી થાય $?$
  • A
    $120$
  • B
    $6 \times 5.$
  • $6 \times 5 !$
  • D
    $6 \times 5 \times 4 \times 3$

Answer

Correct option: C.
$6 \times 5 !$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રસારના કયા માપમાં મધ્યકથી મેળવાયેલા વિચલનોનો માનાંક લેવામાં આવે છે $?$
ધારો કે $f: A \rightarrow B$ પ્રદેશગણ Aના કોઈ પણ બે ભિન્ન ઘટકો માટે સહપ્રદેશગણમાં મળતાં પ્રતિબિંબો ભિન્ન હોય, તો $f$ કયા પ્રકારનું વિધેય છે ?
એક ગુણોત્તર$-$શ્રેણીનું પ્રથમ પદ $'a\ ’$ અને સામાન્ય ગુણોત્તર $'b\ ’$ છે, તો $(n + 1)$ મું પદ જણાવો.
 
$-7,-7,-7,-7,-7,-7,-7$ અવલોકનોનું પ્રમાણિત વિચલન શું થશે $?$
નીચેના પૈકી મધ્યવર્તી સ્થિતિનું કયું માપ બધાં અવલોકનો પર આધારિત હોય છે $?$
સંમિત આવૃત્તિ$-$વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો કેવી જોવા મળે છે $?$
$\frac{{ }^{\mathrm{n}} P_{\mathrm{y}}}{{ }^{n} C_{2}}$ ની કિંમત જણાવો $: 'C\ '$
સંમિત આવૃત્તિવક્ર કેવા સ્વરૂપનો મળે છે $?$
જો $f(x)=x^3-1^0, x \in N, x \leq 3$ હોય, તો વિસ્તાર જણાવો.
નીચેનામાંથી પ્રાથમિક માહિતી માટે કયું વિધાન સાચું છે ?