MCQ
${ }^{6} P_{6}-{ }^{6} P_{5}$ નું મૂલ્ય જણાવો :
  • A
    $–5$
  • B
    $719$
  • $0$
  • D
    $720$

Answer

Correct option: C.
$0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$f : A \rightarrow B$ માટે પ્રદેશ $A$ માંની કોઈ બે ભિન કિંમતો માટે વિધેયાત્મક કિંમત સમાન મળે તો તે સંબંધને શું કહેવાય $?$
જો $(Q3 - M) < (M - Q1)$ હોય, તો વિષમતાનો પ્રકાર જણાવો.
એક આવૃત્તિ-વિતરણમાં $\bar{x}=12, M=15$ અને $s=12$ છે, તો તેમાં કેવા પ્રકારની વિષમતા જોવા મળે ?
નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રાથમિક માહિતીનું છે ?
નીચેનામાંથી કયા સંજોગોમાં મધ્યક શોધી શકાતો નથી $?$
આકૃતિઓ માટે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે $?$
વિધાન $1$ : વિશાળ અને જટિલ માહિતીને સરળ અને આકર્ષક રીતે રજૂ કરવાની રીત એટલે આકૃતિ.
વિધાન $2$ : માહિતીનાં મુખ્ય લક્ષણો આપોઆપ સ્પષ્ટ બને તે રીતની રજૂઆત એટલે આકૃતિ.
વિધાન $3$ : માહિતીનો તુલનાત્મક અભ્યાસ સ્પષ્ટ કરતી રજૂઆત એટલે આકૃતિ.
ગુણોત્તર$-$શ્રેણી $\frac{1}{16}, \frac{1}{4}, 1, ……..$ નું છઠું પદ શોધો.
${ }^{n} C_{1} \div{ }^{n} P_{n}$ ની કિંમત જણાવો :
ઘન વિષમ આવૃત્તિ$-$વિતરણ માટે નીચેના પૈકી શું સાચું છે $?$
$g : X \rightarrow Y, X = {-1, 0}, Y = {2, 4}, g (x) = 4 - 2x$ આ પરથી જણાવો કે નીચેના પૈકી કયું વિધાન સાચું છે $?$