MCQ
${ }^{n} C_{1} \div{ }^{n} P_{n}$ ની કિંમત જણાવો :
  • A
    $n !$
  • B
    $(n-1) !$
  • C
    $\frac{1}{n !}$
  • $\frac{1}{(n-1) !}$

Answer

Correct option: D.
$\frac{1}{(n-1) !}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવા માટેની રીતો કેટલી છે $?$
$4$ અને $9$ નો ગુણોત્તર મધ્યક કેટલો થશે $?$
ગુણોત્તર શ્રેણીનું સૂત્ર જણાવો.
જો $f: A \rightarrow Z , A =\{x /-3 < x \leq 2, x \in N\}$હોય, તો પ્રદેશગણ જણાવો.
એક ગુણોત્તર-શ્રેણીનું પ્રથમ પદ a અને સામાન્ય ગુણોત્તર b છે, તો (n + 2)મું પદ શોધો.
ગુણોત્તર શ્રેણી $2, –4. 8, -16, 32...$ નો સામાન્ય ગુણોત્તર કેટલો થાય $?$
જો $(Q3 - M) < (M - Q1)$ હોય, તો વિષમતાનો પ્રકાર જણાવો.
કયા પ્રકારના આવૃત્તિ$-$વિતરણમાં વર્ગની અધઃસીમા અને અધઃસીમાબિંદુ સમાન હોય છે $?$
અભ્યાસ હેઠળ આવતી તમામ વસ્તુઓ કે એકમોના સમૂહને શું કહેવામાં આવે છે ?
પ્રચલિત સંકેત અનુસાર પદિક નિદર્શન માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે ?