Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્થિર તરંગને $ Y = A\sin (100t)\cos (0.01x) \;m$ વડે દર્શાવવામાં આવે છે. જ્યાં $Y$ અને $A$ મિલિમીટરમાં, $t$ સેકન્ડમાં અને $x$ મીટરમાં છે. તરંગનો વેગ ($m/s$ માં) કેટલો થાય?
એક બંધ ધ્વનિ (આર્ગન) નળીની મૂળભૂત આવૃત્તિ $1.5\, kHz$ છે. આ ધ્વનિ-નળી વડે એક વ્યક્તિ દ્વારા સ્પષ્ટપણે સાંભળી શક્તા અધિસ્વરોની સંખ્યા ________ હશે (વ્યક્તિ દ્વારા સાંભળી શકાતી મહત્તમ આવૃત્તિ $20,000\, Hz$ છે તેમ ધારો.)
એક ખુલ્લી નળીની મૂળભૂત આવૃત્તિ કોઈ એક બંધ નળીના ત્રીજા હાર્મોનિક ના બરાબર છે. જો બંધ નળીની લંબાઇ $20\;cm$ છે, તો ખુલ્લી નળીની લંબાઈ ($cm$ માં) કેટલી હશે?