એક સમાન તારનું એકમ લંબાઈ દીઠ દળ $0.135\, g / cm$ છે. ઉત્પન્ન થતાં લંબગ તરંગ ને $y=-0.21 \sin (x+30 t)$ દ્વારા દર્શાવવામાં આવે છે જ્યાં $x$ મીટર અને $t$ સેકન્ડમાં છે. તારમાં ઉત્પન્ન થતી તણાવનું અપેક્ષિત મૂલ્ય $x \times 10^{-2} N$ છે.$x$ નું મૂલ્ય ......... છે. (નજીકનાં પૂર્ણાક માટે શુન્યાંત મેળવો (Round-off))
  • A$12.15$
  • B$121.5$
  • C$1215$
  • D$24.3$
JEE MAIN 2021, Difficult
Download our app for free and get startedPlay store
c
\(\mu=0.135 gm / cm =0.0135 kg / m\)

\(y =-0.21 \sin ( x +30 t )\)

\((x\) in meter \(\&\) \(t\) in sec)

\(v =\frac{\omega}{ k }=\frac{30}{1}=30 m / s\)

\(v =\sqrt{\frac{ T }{\mu}} \Rightarrow T = v ^{2} \mu=(30)^{2}(0.0135)\)

\(=12.15\)

\(= x \times 10^{-2} N\)

\(\Rightarrow x =1215\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $340 \,Hz$ ની આવૃત્તિ ધરાવતો એક ધ્વની ચિપીયો, એક નળાકારીય નળીમાં $125 \,cm$ લંબાઈના હવાના સ્તંભની સાથે તેના મૂળભૂત મોડમાં અનુનાદ અનુભવે છે. જ્યારે તેમાં ધીમે-ધીમે પાણી ભરવામાં આવે છે, ત્યારે ફરીવાર અનુનાદ થાય તે માટે ની પાણીની ઓછામાં ઓછી ઊંચાઈ .............. $cm$ હશે. (ધ્વનિનો વેગ $340 \,ms ^{-1}$ )
    View Solution
  • 2
    બંધ પાઇપમાં સ્થિત તરંગ $ y = 2a\sin kx\cos \omega \,t $ હોય,તો તે $ y = a\sin (\omega \,t - kx) $ અને કયાં તરંગના સંપાતીકરણના કારણે મળે ?
    View Solution
  • 3
    શાંત પાણીમાં પથ્થર ફેકતા વર્તુળાકાર તરંગો ત્રિજ્યાવર્તી દિશામાં આગળ વધે છે. કેન્દ્રથી તરંગનું અંતર $r$ હોય તો તરંગનો કંપવિસ્તાર કેટલો હશે?
    View Solution
  • 4
    આપાત તરંગ $P$ હોય,તો પરાવર્તિત તરંગ કેવું થાય?
    View Solution
  • 5
    તરંગની આવૃત્તિ‘ $ n $ ’, તરંગલંબાઇ ‘ $ \lambda $ ’અને ઝડપ ‘ $ v $ ’ વચ્ચેનો સંબંધ શું થાય?
    View Solution
  • 6
    કોઈ એક નિશ્ચિત ઓર્ગન પાઈપ માટે ત્રણ અનુક્રમિત આવૃતિઓ $425,595$ અને $765 \,Hz$ છે. હવામાં અવાજની ઝડપ $340 \,m / s$ હોય. તો પાઈપની મુળભુત આવૃતિ ($Hz$ માં) કટલી હશે.
    View Solution
  • 7
    હવામાં કયાં તાપમાને ($K$ માં) ધ્વનિની ઝડપ $0^oC$ તાપમાન કરતાં બમણી થાય?
    View Solution
  • 8
    ધ્વનિનો સ્ત્રોત $f_0$ આવૃતિવાળો અવાજ ઉત્પન્ન કરે છે. તે અવલોકનકાર તરફ અચળ વેગ $v_s$ ($v_s < v$, જ્યાં $v$ હવામાં ધ્વનિની ઝડપ છે) થી ગતિ કરે છે. જો અવલોકનકાર સ્ત્રોત તરફ $v_0$ વેગથી ગતિ કરતો હોય તો નીચેનામાંથી બે ગ્રાફમાંથી જેમાં અવલોકનકાર દ્વારા સંભળાતી આવૃતિ $f$ નો વેગ $v_0$ સાથેનો આલેખ કયો મળશે?
    View Solution
  • 9
    નીચે આપેલા બે તરંગ વચ્ચેનો કળા તફાવત ($rad$ માં) લગભગ કેટલો થાય?

    $ {y_1} = {10^{ - 6}}\sin [100\,t + (x/50) + 0.5]\;m $

    $ {y_2} = {10^{ - 6}}\cos \,[100\,t + (x/50)]\;m $

    જ્યાં $x$ મીટરમાં હોય અને $t$ સેકન્ડમાં છે

    View Solution
  • 10
    દોરીની આવૃત્તિ મૂળભૂત આવૃત્તિથી બમણી કરવા માટે લંબાઇ $ \frac{3}{4} ^{th}$ ગણી કરવી પડે છે. તો તણાવ કેટલા ગણો કરવો પડે?
    View Solution