Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100$ ગ્રામ પાણીમાં $2.5 $ ગ્રામ અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય દ્રાવણ ધરાવતા મંદ દ્રાવણ માટે $1$ વાતા. દબાણે ઉત્કલન બિંદુમાં ઉન્નયન $20\,^oC $ છે. દ્રાવકની સાંદ્રતા કરતા દ્રાવ્યની સાંદ્રતા ખુબ ઓછી ધરાવામાં આવે છે. તો દ્રાવણનું (મિમી $Hg$) નું બાષ્પ દબાણ કેટલું થાય છે ? ( $K_b = 0.76\,\,K\,kg\,mol^{-1}$ )
$A$ અને $B$ ના દ્વિઅંગી દ્રાવણમાં શુદ્ધ $A$ નું બાષ્પદબાણ શુદ્ધ $B$ ના બાષ્પદબાણ કરતા ઓછુ છે. જો $A$ નો પ્રવાહી દ્રાવણમાં મોલ-અંશ $X_A$ અને બાષ્પ અવસ્થામાં મોલ-અંશ $Y_A$ હોય, તો ..........
ગ્લુકોઝના $1$ મોલલ જલીય દ્રાવણના ઉત્કલનબિંદુનો વધારો $2\,K$ છે. એ જ દ્રાવકમાં ગ્લુકોઝના $2$ મોલલ દ્રાવણના ઠારબિંદુનો ઘટાડો $2\,K$ છે. તો $K_b$ અને $K_f$ વચ્ચેનો સંબંધ શું થશે?