$60\, kg$ દળ ધરાવતો છોકરો નદીમાં લાકડાના સહારે તરવા માંગે છે.જો લાકડાની સાપેક્ષ ઘનતા $0.6$ હોય તો લાકડાનું ઓછામાં ઓછું કદ કેટલું હોવું જોઈએ? (નદીના પાણીની ઘનતા $1000\, kg/m^3$)
  • A$0.66\, m^3$
  • B$150\, m^3$
  • C$\frac{3}{1}m^3$
  • D$\frac{3}{20}m^3$
AIIMS 2010, Medium
Download our app for free and get startedPlay store
d
Archimedes principal states that weight of body displaced by \(liquid=upthrust.\)

\(60 \times g + V \times 0.6 \times {10^3}\,g = V \times 1000\,g\)

\(60 + 600\,V = 1000V\)

\(60 = 400V\)

\(V = \frac{{60}}{{400}} = \frac{3}{{20}}{m^3}\)

Where, \(V\) is the volume of wooden log.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $d_{1}=5$ સેમી $, V_{1}=4$ સેમી $, d_{2}=2$ સેમી ધરાવતી અસમાન આડછેદની નળીના બંન્ને છેડા વચ્ચે દબાણનો તફાવત ........ ($pa$ માં)
    View Solution
  • 2
    સબમરીન કયાં સિદ્વાંત પર કાર્ય કરે છે.
    View Solution
  • 3
    એક વર્તુળાકાર નળી ઊર્ધ્વ સમતલમાં રાખેલ છે.બે પ્રવાહી કે જેઓ એકબીજામાં ભળી શકતા નથી અને તેમની ધનતા $d_1$ અને $d_2$ છે.તેમને આ નળીમાં ભરવામાં આવે છે.દરેક પ્રવાહી કેન્દ્ર આગળ $90°$ નો આંતરિક કોણ રચે છે.જયારે આંતર સપાટીને જોડતી ત્રિજયા શિરોલંબ સાથે $\alpha $ કોણ રચે છે,તો ગુણોત્તર $\frac{{{d_1}}}{{{d_2}}}$
    View Solution
  • 4
    $0.1 \,m $ બાજુવાળી ચોરસ પ્લેટ , $0.01\, poise$ શ્યાનતા ગુણાંક ધરાવતા પ્રવાહીમાં બીજી પ્લેટ પર $0.1\, m/s$ ના વેગથી ગતિ કરે છે,જો શ્યાનતા બળ $0.002\, N$ લાગતું હોય,તો બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું હશે?
    View Solution
  • 5
    વિધાન : $Re > 2000$ માટે પ્રવાહ પ્રક્ષુબ્ધ હોય 

    કારણ : વધુ રેનોલ્ડ નંબર માટે જડત્વિય બળો શ્યાનતાબળો કરતાં વધુ પ્રભાવી હોય

    View Solution
  • 6
    $10 \,mm$ કે તેથી વધુ મરક્યુરીનું લેવલ ૫ડતું તે શું દર્શાવે છે ?
    View Solution
  • 7
    એક હાઇડ્રોલિક ઑટોમોબાઇલ લિફ્ટ મહત્તમ $3000\, kg$ દળની કારને ઊંચકવા માટે બનાવેલી છે.આ વજન  ઊંચકતા પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ $425\, cm^2$ છે. આ પિસ્ટનને કેટલું મહત્તમ દબાણ સહન કરવું પડશે ? 
    View Solution
  • 8
    $w$ જાડાઈ ધરાવતા અને $H$ ઊંંચાઈ ધરાવતા ડેમમાં પાણી ભરવામાં આવે છે, તો ડેમ પર લાગુ પડતું પરીણામી બળ.
    View Solution
  • 9
    $A_{1}$ થી પ્રવાહ અંદર $3.5\, m / s$ની ઝડપથી દાખલ થઈને $A _{2}$ થી બહાર આવે છે. $A _{2}$ બિંદુથી પ્રવાહીની ઊંચાઈ ($cm$ માં) કેટલી હશે?
    View Solution
  • 10
    પ્લેનનું ઊંચકાવું એ કોના પર આધારિત છે?
    View Solution