Question
$6000$ સેમીના કેટલા મીટર થાય? 

Answer

$100 \text{ cm} = 1 \text{ m}$
$6000 \text{ cm} = \frac{6000}{100} \text{ m} = 60 \text{ m}$
આમ, $6000 \text{ cm} = 60 \text{ m}$ થાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રાકૃતિક સંખ્યાઓ બીજા કયા નામથી ઓળખાય છે?
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો $: -13, 9$
$1834, 75284, 111, 2333, 450$ હારમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કઈ છે?
નીચેના અપૂર્ણાંકની બાદબાકી કરો : $\frac{19}{7} - \frac{8}{7}$
$2$ થી $50$ સુધીમાં આવતી નીચેની સંખ્યાઓ લખો: જેનો એકમનો અંક $3$ હોય, તેવી અવિભાજ્ય સંખ્યાઓ: $..........$
$95$ ને દશાંશ અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવો.
અપૂર્ણાકને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો:$\frac{18}{63}$
આપેલ અપૂર્ણાંક સમાન છે કે નથી , એ ચકાસો : $\frac{3}{10}$, $\frac{12}{50}$
ઉકેલો : $\frac{3}{10}$+ $\frac{7}{15}$
આપેલ આકૃતિમાં ખૂણાનું માપ $30^\circ$ છે. બહિર્ગોળ લેન્સ (બિલોરી કાચ) વડે આ આકૃતિ જુઓ. શું ખૂણો મોટો લાગે છે? શું ખૂણાનું માપ બદલાય છે?