Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ પોટેન્શીયોમીટર પરિપથમાં, $AB (10\, m$ લંબાઈ) ને સમાંતર સ્થિતિમાન $E$ એ $E_1$ અને $E_2$ કરતાં પણ વધારે છે. કળ $K_1$ (બંધ), જોકી (કળ) ને એવી રીતે બિંદુ $J_1$ આગળ ગોઠવવામાં આવે છે કે જેથી ગેલ્વેનોમીટરમાં આવર્તન ના મળે. હવે $K_1$ ને ખુલ્લી કરીને પ્રથમ બેટરી $(E_1)$ ને બદલે બીજી બેટરી $(E_2)$ જોડવામાં આવે છે, જ્યારે $K_2$ બંધ છે. હવે ગેલ્વેનોમીટર $J_2$ સ્થાન માટે શૂન્ય કોણાવર્તન આપે છે $\frac{ E _{1}}{ E _{2}}$ નું મૂલ્ય $\frac{ a }{ b }$ થશે જ્યાં $a=.............$ છે.
એક મકાનમાં $45\; \mathrm{W}$ ના $15$ બલ્બ, $100\; \mathrm{W}$ ના $15$ બલ્બ, $10\; \mathrm{W}$ ના $15$ નાના પંખા અને $1 \;\mathrm{kW}$ના $2$ હીટર છે.મુખ્ય ઈલેક્ટ્રિક તારનો વૉલ્ટેજ $220\; \mathrm{V}$ હોય તો મકાનની ન્યુનત્તમ ફ્યુજ ક્ષમતા કેટલા ............... $A$ હોવી જોઈએ?
એક લંબચોરસ સમાંતર ચતુષ્ફલકનું $1\,cm \times 1\,cm \times 100\,cm$ તરીકે માપન કરેલ છે. તેનો વિશિષ્ટ અવરોધ $3 \times 10^{-7}\,\Omega\,m$ હોય, તો તેની બે વિરૂદ્ધ લંબચોરસ સપાટી વચ્ચેની અવરોધ ......$\times 10^{-7} \Omega$ હશે.
તાર માટે $\frac{R}{l}=\frac{1}{2}$ અને તારની લંબાઈ $l=5$ સેમી $,1\, V$નો વિદ્યુતસ્થિતિમાન તાર પર લગાવતા તેમાં વહેતો પ્રવાહ શોધો. $( R =$ અવરોધ $)$ ($A$ માં)