Question
$625 \times(-35)+(-625) \times 65$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં ગણતરી કરી જણાવો$?$ $\frac{16}{20}$ અને $(\frac{20}{-25})$
$3$ સેમી બાજુ ધરાવતા બે સમઘન પાસપાસે ગોઠવીને લંબઘન બનાવેલ છે. તેની તિર્યક આકૃતિ દોરો અને લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જણાવો.
નીચેનામાં એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ કરશો? ક્યા બે ત્રિકોણો એકરૂપ થાય છે?
$\triangle \mathrm{ABC}$ અને $\triangle \mathrm{XYZ}$ માટે $\mathrm{AC}=\mathrm{XY}, \angle \mathrm{A}=\angle \mathrm{Y}$ અને $\mathrm{AB}=\mathrm{YZ} \text {, }$ તો સંગતતા $\mathrm{ABC} \leftrightarrow.............$ એકરૂપતા છે. શરત $: ............$
જો $P = - 10$ હોય, તો $p^2 - 2p – 100$ ની કિંમત શોધો
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: (-10)^2 \times (-10)^3 \times (-10)^5 $
બાદબાકી કરો: $ \frac{5}{36} - (\frac{-7}{24}) $
પરિમિતિ વધે પરંતુ ક્ષેત્રફળ ન વધે તેવાં બે ઉદાહરણો આપો.
$-6545$ ને અતિ$-$સંક્ષિપ્ત સ્વરૂપમાં લખો.
કઈ સંખ્યાના $25\%$ એટલે $9$ ?
સંખ્યાઓ વિસ્તૃત રૂપે ઘાત સ્વરૂપે લખો $: 4958$