Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાણી માટે $K_b$ અને $K_f$ ના મૂલ્યો અનુક્રમે $0.52$ અને $1.86\, km^{-1}$ છે. જો દ્રાવણ પાણીના ઉત્કલનબિંદુ કરતા $0.78\, K$ ઊંચા તાપમાને ઊકળે તો દ્રાવણ નુ ઠારબિંદુ ........ $\mathrm{K}$ થશે.
$20\%$ એસિટીક એસિડનું વિયોજન થાય છે કે જ્યારે તેના $5\,g$ ને $500\,mL$ પાણીમાં ઉમેરવામાં આવે છે. આવા પાણીનું ઠારબિંદુમાં અવનયન $.....\times 10^{–3}\;{ }^{\circ}C$ છે.(નજીકનાં પૂર્ણાંકમાં)
$C,H$ અને $O$ નું પરમાણ્યિ દળ અનુક્રમે $12,1$ અને $16\,a.m.u.$ છે.
[પાણીનો મોલલ અવનયન અચળાંક અને ઘનતા અનુક્રમે $1.86\,K\,kg\,mol^{-1}$ અને $1\,g\,cm$ છે.]
નિયત તાપમાને $Na_2SO_4$, યુરિયા, $AlCl_3$ અને $1.2\, m\, KCl$ ના જલીય દ્રાવણોના બાષ્પદબાણ લગભગ સમાન છે. તો $Na_2SO_4$, યુરિયા અને $AlCl_3$ ના જલીય દ્રાવણોની મોલાલિટી અનુક્રમે ............ થશે. (દ્રાવ્યનું દ્રાવણમાં $100 \%$ વિયોજન ધારો)
શુદ્ધ બેન્ઝિન $80\,^oC $ એ ઉકળે છે. $83.4\,g$ બેન્ઝિનમાં $1\,g $ પદાર્થ દ્રાવ્ય કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ $80.175\,^oC$ છે. જો બેન્ઝિન બાષ્પીકરણની ગુપ્ત ઉષ્મા $90\,cal$ પ્રતિ ગ્રામ છે, દ્રાવ્યનો અણુભારની ગણતરી ............ $\mathrm{K}$ માં કરો
ચોક્કસ તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પનું દબાણ $0.850$ બાર છે. આ બાષ્પશીલ , બિન-ઇલેક્ટ્રોલાઇટ ઘન $0.5$ને $39.0$ ગ્રામ બેન્ઝિનના (મોલર દળ $78\, g/mol$ ) માં ઉમેરવામાં આવે છે. પછી દ્રાવણ નું બાષ્પનું દબાણ $0.845$ બાર છે. નક્કર પદાર્થનું પરમાણુ સમૂહ શું છે
$25°C$ તાપમાને ક્લોરોફોર્મ $(CHCI_3)$ અને ડાયક્લોરોમિથેન $(CH_2CI_2)$ ના બાષ્પદબાણ અનુક્રમે $200\, mm\, Hg$ અને $41.5\, mm \,Hg$ છે. તો $25.5\,g \,CHCl_3$ અને $40\, g\, CH_2Cl_2$ ને મિશ્ર કરતા બનતા દ્રાવણનુ બાષ્પદબાણ ......... થશે.
$12\,g$ એક વિદ્યુત-અવિભાજ્ય $(A)$નું દ્રાવણ જ્યારે $1000\,mL$ પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે લાગતું અભિસરણ દબાણ એ તે જ તાપમાન પર $0.05\,M$ ગ્લુકોઝ દ્રાવણ ના અભિસરણ દબાણ જેટલું જ છે.$A$ નું પ્રમાણ સૂચક સૂત્ર $CH _2 O$ છે.તો $A$નું આણ્વીય દળ $........\,g$ છે.(નજીકનો પૂર્ણાક)
બે પ્રવાહીઓ $A$ અને $B$ $306\, K$ તાપમાને દ્રાવણ બનાવે છે, જે સમીકરણ $P$ (in $atm$) $= 0.172X_A + 0.215$ નું પાલન કરે છે, જ્યા $P$ દ્રાવણનુ કુલ દબાણ અને $X_A$ એ $A$ ના મોલ-અંશ છે. તો શુદ્ધ $B$ બાષ્પદબાણ ............ થશે.