\(PbO\) આણ્વીય દળ \(= 223\) ગ્રામ/મોલ, \(HCI\) નું આણ્વીય દળ \( = 36.5\) ગ્રામ/મોલ
\(6.5\) ગ્રામ \(PbO\) ના મોલ = દળ/ આણ્વીય દળ \(= 6.5/223 = 0.029\)
\(3.2\) ગ્રામ \(HCI\) ના મોલ = દળ/ આણ્વીય દળ \(= 3.2/36.5 = 0.08767\)
સમીકરણ મુજબ,
\(1\) મોલ \(PbO\equiv 2\) મોલ \(HCI\equiv 1\) મોલ \(PbCl_2\)
\(1\) મોલ \(PbO\equiv 1\) એ મોલ \(PbCl_2\) આપશે.
\(0.029\) મોલ \(PbO\) એ \(0.029\) મોલ \(PbCl_2\) આપશે.