$ = 2 \times 56 + 3 \times 32 + 12 \times 16 = 112 + 96 + 192 = 400$
$Fe$ ની ટકાવારી $\, = \,\,\frac{{112}}{{400}} \times 100 = 28;\,\,\,$
$S$ ની ટકાવારી $ = \frac{{96}}{{400}} \times 100 = 24;\,\,\,\,\,$
$O$ ની ટકાવારી $ = \frac{{192}}{{400}} \times 100 = 48$
$2{C_{57}}{H_{110}}{O_6}(s)\, + \,163\,{O_2}(g)\, \to \,114\,C{O_2}(g)\, + \,110\,{H_2}O(l)$
(નાઈટ્રિક એસિડનું મોલર દળ $63 \,g \,mol ^{-1}$ છે.)
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A$ $CH _{4( g )}$ ના $16\,g$ | $I$ વજન $28\,g$ |
$B$ $H _{2( g )}$ ના $1\,g$ | $II$ $60.2 \times 10^{23}$ ઇલેક્ટ્રોન્સ |
$C$ $N _{2( g )}$ ના $1\,mole$ | $III$ વજન $32\,g$ |
$D$ $SO _{2( g )}$ ના $0.5\,mol$ | $IV$ $STP$ પર $11.4\,L$ કદ રોકે છે. |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.