$6630\,\mathring A$ તરંગલંબાઈના પ્રકાશથી પ્રકાશીત સપાટી ઉપરથી ઉત્સર્જાતા ફોટો ઈલેકટ્રોન માટે મહત્તમ ગતિઉર્જા $0.42 \,V$ છે. જો સીમાંત (થ્રેશોલ્ડ) આવૃત્તિ $x \times 10^{13} / s$ હોય તો $x$ નું મૂલ્ય હશે. પ્રકાશની ઝડપ $=3 \times 10^{8} \,m / s$, પ્લાન્કનો અચળાંક $=6.63 \times 10^{-34} \,J s$ આપેલ છે.)
Download our app for free and get started