પ્રકિયા : મુજબ $1.8$ ગ્રામ ગ્લુકોઝ મેળવવા માટે $CO_2$ ના કેટલા અણુઓની જરૂર પડશે.( $C_6H_{12}O_6$ $=180$ ગ્રામ મોલ$^{-1}$) ($C= 12$, $H =1$, $O =16$)
\(1.8\) ગ્રામ (\(0.01\) મોલ) ગ્લુકોઝ મેળવવા \(= 0.01\) \(\times\) \(6 / 1 = 0.06\) મોલ \(CO_2\) ની જરૂર પડે.
$(I)\, N_2O$ અને $CO$ $(II)\,N_2$ અને $CO_2$
$(III)\, N_2$ અને $CO$ $(IV) \,N_2O$ અને $CO_2$