$6\,mm$ વ્યાસ ધરાવતો એક હવાનો પરપોટો $1750\,kg / m ^3$ ની ધનતા ધરાવતા દ્વાવણમાંથી $0.35\,cm / s$. ના દરે એકધારી રીતે ઉપર તરફ જાય છે. દ્રાવણનો સ્નિગધતા અંક (હવાની ધનતાને અવગણતા) $......Pas$ છે. ($g =10\,m / s ^2$ or $ms ^{-2}$ આપેલ છે.)
  • A$5$
  • B$10$
  • C$8$
  • D$9$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
b
Since the bubble is moving at constant speed the force acting on it is zero.

\(B = F _{ V }\)

\(\frac{4}{3} \pi R ^3 \rho g =6 \pi \eta Rv\)

\(\eta=\frac{2 R ^2 \rho g }{9 v }=\frac{2 \times\left(3 \times 10^{-3}\right)^2 \times 1750 \times 10}{9 \times 0.35 \times 10^{-2}}=10\,Pas\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પ્રયોગમાં એક નાનો સ્ટીલનો બોલ પ્રવાહીમાં $10\, cm/s$ ની અચળ ઝડપથી પડે છે. જો બૉલને ઉપર તેના અસરકારક વજનથી બમણા બળથી ખેચવામાં આવે તો તે ....... $cm/s$ ઝડપથી ઉપર ગતિ કરશે?
    View Solution
  • 2
    $10$ સેમી ઊંચાઈ સુધી પાણી ભરેલા પાત્રમાં સપાટી અને તળિયે દબાણનાં તફાવત ..... .
    View Solution
  • 3
    કોલમ - $\mathrm{I}$ માં જુદી જુદી પ્રક્રિયા અને કોલમ - $\mathrm{II}$ માં તેનાં કારણો દર્શાવ્યા છે, તો તેમને યોગ્ય રીતે જોડો :
    કોલમ - $\mathrm{I}$ કોલમ - $\mathrm{II}$
    $(a)$ વરસાદના ટીપા અચળ વેગથી નીચે પડે છે.  $(i)$ શ્યાન પ્રવાહ
    $(b)$ હવામાં ઊંચે વાદળો તરે છે.  $(ii)$ શ્યાનતા
        $(iiii)$ ઓછી ઘનતા
    View Solution
  • 4
    એક ગોળાકાર બોલને ખુબજ સ્નિગ્ધ પ્રવાહીના લાંબા સ્તંભમાં મુક્ત (છોડવામાં)કરવામાં આવે છે.આકૃતિમાં દર્શાવેલ વક્ર,કે જે બોલ માટે ઝડપ $(v)$ અને સમય $(t)$ના વિધેય તરીકે દર્શાવે તે$........$છે.
    View Solution
  • 5
    સમઘન બ્લોકનું અડધું કદ ડુબેલું છે,પાત્રને $g/3$ પ્રવેગથી ઉપર તરફ ગતિ કરાવવાથી ડુબેલું નવું કદ કેટલું થાય?
    View Solution
  • 6
    આકૃતિમાં પ્રવાહીનો વેગ $ v= $......... $m/s$
    View Solution
  • 7
    પ્રવાહી ધરાવતું એક પાત્ર એ સમક્ષિતિજ દિશામાં $19.6\,m /s ^2$ જેટલો અચળ પ્રવેગ ધરાવે છે. પાણીની મુક્ત સપાટી સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે ?
    View Solution
  • 8
    એક $\rho$ ઘનતા ધરાવતા પદાર્થને $h$ ઊંચાઈથી સ્થિર અવસ્થામાંથી $\sigma$ ઘનતા ધરાવતા તળાવમાં છોડવામાં આવે છે, જ્યાં $\sigma > \rho$. બધા જ અવરોધક બળોને અવગણવામાં આવે છે તો પદાર્થએ સપાટી પર પાછો આવે તે પહેલા મહત્તમ કેટલી ઊંડાઈ સુધી ડૂબશે?
    View Solution
  • 9
    $5\, cm$ ત્રિજ્યા ધરાવતી પાઇપમાથી પાણી $100\,$ લિટર પ્રતિ મિનિટ ના દરથી આવે તો પ્રવાહનો રેનોલ્ડ નંબર કયા ક્રમનો હશે? (પાણીની ઘનતા $= 1000\, kg/m^3$, પાણીનો શ્યાનતાગુણાંક  $= 1\, mPa\, s$)
    View Solution
  • 10
    એક્ એરોપ્લેન ઉડ્યન સ્તરે અચળ ઝડપે રહેલ છે અને તેની બે પાંખોમાં દરેકનું ક્ષેત્રફળ $40 \mathrm{~m}^2$ છે. જો તેની નીચેની પાંખની સપાટી પર હવાની ઝડ૫ $180 \mathrm{~km} / \mathrm{h}$ અને ઉપરની સપાટી પર $252 \mathrm{~km} / \mathrm{h}$ હોય તો પ્લેનનું દળ_________$kg$છે. (હવાની ઘનતા $1 \mathrm{~kg} \mathrm{~m}^{-3}$ અને $10 \mathrm{~ms}^{-2}$ લો.)
    View Solution