એક ગોળાકાર બોલને ખુબજ સ્નિગ્ધ પ્રવાહીના લાંબા સ્તંભમાં મુક્ત (છોડવામાં)કરવામાં આવે છે.આકૃતિમાં દર્શાવેલ વક્ર,કે જે બોલ માટે ઝડપ $(v)$ અને સમય $(t)$ના વિધેય તરીકે દર્શાવે તે$........$છે.
  • A$B$
  • B$C$
  • C$D$
  • D$A$
NEET 2022, Easy
Download our app for free and get startedPlay store
a
Initially speed is zero, then increases \& after some time it becomes constant.

 

Acceleration (slope of \(v / t\) curve) of ball first decreases and after some time it becomes zero.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $a $ ત્રિજયાની કેશનળી વચ્ચે દબાણનો તફાવત $P $ રાખવાથી પ્રવાહીનો વહન દર $Q$ છે.જો $ a/2 $ ત્રિજયા અને  $2P $ દબાણ કરવાથી પ્રવાહીના વહન દર કેટલો થાય?
    View Solution
  • 2
    ઊંચી એડીના બુટ પહેરતી $50\, kg$ ની એક છોકરી એક એડી પર સંતુલન જાળવે છે. બુટની એડીનો વ્યાસ $1.0\, cm$ છે. એડી વડે સમક્ષિતિજ તળિયા પર કેટલું દબાણ લાગે ?
    View Solution
  • 3
    પાણીના આઠ ટીપાંઓ $10\,cm / s$ ની અચળ ઝડપે હવામાંથી પાણીમાં પડે છે. જો ટીપાંઓ જોડાય તો તેનો નવો વેગ $.......cm/s$ છે.
    View Solution
  • 4
    એક હાઈડ્રોલિક લીફટની $5000\,kg$ દળના વાહનને ઉંયકવા માટે રચના કરેલી છે. વજન ઉંચકતા નળાકારના આડછેદનું ક્ષેત્રફળ $250\,cm ^2$ છે. નાના પિસ્ટન દ્વારા અનુભવાતુ મહત્તમ દબાણ $........$ છે [$g =10\,m / s ^2$ ધારો.]
    View Solution
  • 5
    માનસમાં રહેલ રુધિર વહન કરતી ધમની સંકોચાતા બ્લડ પ્રેશર વધે છે જે નીચેનામાથી કયા નિયમનું પાલન કરે છે?
    View Solution
  • 6
    $800 \,kgm ^{-3}$ ઘનતા ઘરાવતું એક આદર્શ પ્રવાહી (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) એક વળેલી નળીમાંથી સહેલાઈથી/સરળતાથી વહન પામે છે.આ નળીનો આડછેદ $a$ થી ઘટીને $\frac{a}{2}$ થાય છે. પહોળા અને સાંકળા છેડાઓ વચ્ચે દબાણનો તફાવત $4100 \,Pa$ છે. પહોળા છેડા આગળ પ્રવાહીનો વેગ $\frac{\sqrt{x}}{6} ms ^{-1}$ છે. $x$ નું મૂલ્ય ........ થશે. $\left( g =10 ms ^{-2}\right.$ છે.)
    View Solution
  • 7
    જ્યારે એલિવેટર ઉપરની તરફ જાય છે ત્યારે તેમાં રાખેલ બેરોમીટર $76 \,cm$ રીડીંગ દર્શાવે છે. તો તેમાં ઉદભવતું દબાણ (in $cm$ of $Hg )$ કેટલુ હશે?
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ નળીમાં પ્રવાહીનું ડાબી બાજુથી જમણી બાજુ વહન થઈ રહ્યું છે. $A_1$ અને $A_2$ એ દર્શાવ્યા મુજબ નળીના આડછેદના ભાગોનું ક્ષેત્રફળ છે તો ઝડપ $\frac{v_1}{v_2}$ નો ગુણોત્તર ......... હશે ?
    View Solution
  • 9
    પદાર્થ પ્રવાહીની સપાટી પર તરે છે. પદાર્થની ઘનતા પ્રવાહીની ઘનતા જેટલી છે.પદાર્થને ધીમેથી નીચે ધકેલવામાં આવે તો ....
    View Solution
  • 10
    $\rho$ ઘનતાના પ્રવાહીને સમાવતું બીકર એ પ્રવેગ $a$ સાથે ઉપર ગતિ કરે છે. પ્રવાહીની સપાટીથી $h$ ઊંંડાઈએ પ્રવાહીને લીધે લાગતું દબાણ કેટલું છે ?
    View Solution