Question
$71$ ને રોમન સંખ્યામાં લખો.

Answer

$LXXI$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$8$ માં કઈ સંખ્યા ઉમેરતાં પરિણામ $8.025$ મળે?
$12$ કિલોમીટરના કેટલા મીટર થાય?
નીચેની મૅચસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દીવાસળીની જરૂર પડશે? તેનો નિયમ શોધો. નિયમ લખવા માટે ચલનો ઉપયોગ કરો. મૂળાક્ષર $T$ માટે પેટર્ન $T$
નીચેના પૂર્ણાકોને એક જ સંખ્યારેખા ઉપર દર્શાવો $: 6$
$0.32$  કે $0.23$ માંથી કઈ સંખ્યા મોટી છે ?
નીચેનામાંથી કયું સમીકરણ છે તે કહો. (ચલ સાથેના) તમારા જવાબનું કારણ આપો. ચલ સાથેના સમીકરણમાં કયો ચલ છે તે જણાવો: $(t - 7) > 5$
$12$ ને દશાંશ અપૂર્ણાકના સ્વરૂપમાં દર્શાવો.
ગણતરી કરી યોગ્ય સંકેત ($<, >, =$) મૂકો:
$(i) \ \frac{1}{4} \dots \dots \dots \frac{2}{8}$
$(ii) \ \frac{6}{10} \dots \dots \dots \frac{4}{5}$
શું તમે $0$ અને $1$ ની વચ્ચે બીજો કોઈ અપૂર્ણાંક દર્શાવી શકો $?$ તમે દર્શાવી શકો એવી પાંચ અપૂર્ણાંક સંખ્યા લખો
આકૃતિની મદદથી ઉમેરો અને શોધો : $\frac{2}{5} + \frac{3}{5}$