MCQ
$(-7,8)$ અને $(5,2)$ બિન્દુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ $......... $ થાય.
  • A
    $x+2 y-9=0$
  • B
    $5 x-y-27=0$
  • C
    $x-2 y+9=0$
  • D
    $5 x+y-27=0$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$y\,dx - x\,dy + x{y^2}dx = 0$ નો ઉકેલ મેળવો.
ધારો ક $f: \mathbb{R}-\{0\} \rightarrow \mathbb{R}$ એ પ્રત્યેક $x, y, f(y) \neq 0$ માટે $f\left(\frac{x}{y}\right)=\frac{f(x)}{f(y)}$ નું સમાધાન કરે તેવું વિધેય છે. જો $f^{\prime}(1)=2024$ હોય, તો____________. 
$\int_1^{{e^2}} {\frac{{dx}}{{x{{(1 + \ln x)}^2}}}} =$
જો $\vec a = \frac{1}{{\sqrt {10} }}\left( {3i + k} \right)$ અને $\vec b= \frac{1}{7}\left( {2i + 3j - 6k} \right)$,તો $\left( {2\vec a - \vec b}\right) \cdot \left[ {\left( {\vec a \times \vec b} \right) \times \left( {\vec a + 2\vec b} \right)} \right]$ ની કિંમત મેળવો.
જો $A$ અને $B$ એ બે સમાન કક્ષાના સામાન્ય શ્રેણી છે કે જેથી $(A + B)(A -B) = A^2-B^2$, તો $(A^2BA^{-1}B^{-1})^3$ મેળવો.
$\int_{}^{} {\sin (\log x)dx = } $
$\int_0^{\pi /4} {[\sqrt {\tan x} + \sqrt {\cot x} ]\,dx}   =$
સમીકરણ $ x = ay + b, z = cy + d $ વડે રજૂ થતી રેખાના દિકગુણોત્તર શુ મળે ?
રેખાઓ $\frac{x}{2}=\frac{y}{2}=\frac{z}{1}$ અને $\frac{x-5}{4}=\frac{y-2}{1}=\frac{z-3}{8}$ ની જોડ વચ્ચેનો ખૂણો શોધો.
$\overrightarrow{p}.\overrightarrow{q}$ અને $\overrightarrow{r}$ એ $R^3$ એ ના વિષમતલીય સદિશો છે. $\overrightarrow{s}$ ના $\overrightarrow{p},\overrightarrow{q},\overrightarrow{r}$૫૨ના ઘટકો અનુક્રમે $4,3,5$ છે. જો $\overrightarrow{s}$ ના $-\overrightarrow{p}+\overrightarrow{q}+\overrightarrow{r};\overrightarrow{p}-\overrightarrow{q}+\overrightarrow{r}$ અને $-\overrightarrow{p}-\overrightarrow{q}+\overrightarrow{r}$ની દિશાના ઘટકો અનુક્રમે $x,y,z$ હોય , તો $2x + y + z=\ ............$