MCQ
$8 \times 7!$ નો ક્રમગુણિત કેટલો થાય $?$
  •  $8! $
  • B
    $7! $
  • C
    $1 $
  • D
    $56$

Answer

Correct option: A.
 $8! $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કોની પદ્ધતિ દ્વારા વિષમતાંક મેળવવાની ગણતરી સરળ છે ?
ખુલ્લા છેડાવાળા આવૃત્તિ-વિતરણ માટે પ્રસારનું યોગ્ય માપ કયું છે $?$
જો $x, 10, -25$ ગુણોત્તર$-$શ્રેણીમાં હોય, તો $x$ ની કિંમત મેળવો.
ત્રણ સંખ્યાઓ $4, a, 36$ ગુણોત્તર શ્રેણીમાં છે, તો $a$ ની કિંમત શી થાય $?$
કોઈ માહિતીના મધ્યકમાંથી લીધેલાં વિચલનોના વર્ગોની સરેરાશને શું કહે છે $?$
ગુણોત્તર શ્રેણી $0.3, 0.03, 0.003...$ નો સામાન્ય ગુણોત્તર કેટલો થાય $?$
એક ગુણોત્તર-શ્રેણીનું પ્રથમ પદ a અને સામાન્ય ગુણોત્તર b છે, તો (n + 2)મું પદ શોધો.
સ્ટીલના પાઈપ બનાવતી એક કંપનીના $6$ પાઇપોની લંબાઈ $($મીટરમાં$)$ નીચે પ્રમાણે છે :
$1.05,1.15,0.98,1.12,0.89,0.95$
નીચેનામાંથી કયું વિધાન સત્ય છે $?$
$\frac{{ }^{\mathrm{n}} P_{\mathrm{y}}}{{ }^{n} C_{2}}$ ની કિંમત જણાવો $: 'C\ '$
અચળ વિધેય માટે નીચેનામાંથી શું સાચું છે ?