MCQ
ખુલ્લા છેડાવાળા આવૃત્તિ-વિતરણ માટે પ્રસારનું યોગ્ય માપ કયું છે $?$
  • A
    વિસ્તાર
  • ચતુર્થક વિચલન
  • C
    સરેરાશ વિચલન
  • D
    પ્રમાણિત વિચલન

Answer

Correct option: B.
ચતુર્થક વિચલન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તપાસનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે કઈ તપાસ પદ્ધતિનો ઉપયોગ થાય છે.
સમષ્ટિના પ્રતિનિધિત્વ માટે પસંદ કરેલા એકમોના સમૂહને શું કહે છે ?
એક ગુણોત્તર-શ્રેણી માટે a = r = 5 હોય, તો $T _5$ ની કિંમત શોધો.
માહિતીનું ગુણાત્મક વર્ગીકરણ એટલે શું $?$
ગુણોત્તર$-$શ્રેણી $1, 2, 2, ...$ માટે સાતમું પદ શોધો.
યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકો સૌ પ્રથમ કોણે તૈયાર કર્યા હતા $?$
ગુણોત્તર શ્રેણીનું સૂત્ર જણાવો.
f: A → B માટે પ્રદેશ ગણ A માંની કોઈ બે ભિન્ન કિંમતો માટે વિધેયાત્મક કિંમત સમાન મળે તો તે સંબંધને શું કહેવાય ?
એક ચલ માટે મધ્યક $10$ અને ચલનાંક $60 \%$ હોય, તો ચલનું વિચરણ કેટલું થાય $?$
એક સમષ્ટિમાં 30 એકમો છે. જો પદિક નિદર્શન માટે અંતરાલ 5 હોય, તો નિદર્શનું કદ જણાવો.