વ્યક્તિનું આગળની = (વ્યક્તિ + ટ્રૉલી)નું પાછળની દિશામાં વેગમાન = દિશામાં વેગમાન
\(80 \times 1 = (80 + 320) v\) , \(v = 0.2\ m/s\)
આથી વ્યક્તિ ઓ જમીનની સાપેક્ષે વેગ =\( 1.0 - 0.2 = 0.8\ m/s\)
આથી વ્યક્તિ નું જમીનની સાપેક્ષે સ્થાનાંતર = \(0.8 \times 4 = 3.2\ m\)