Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100 \,kg$ દળની ગનમાંથી $0.020\, kg$ દળનો એક શેલ ફોડવામાં આવે છે. ગનની નાળમાંથી બહાર આવતા શૈલની ઝડપ $80 \;m s^{-1}$ હોય, તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે $(recoil)$ ?
$M$ દળના બ્લોકને $M / 2$ દળના દોરડા વડ સક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર ખેંચવામાં આવે છે. જો દોરડાના એક છેડા પર $2\,mg$ બળ લાગે તો, બ્લોક પર લાગતુ બળ $..........$
એક લિફ્ટ કે જેની છત અને ફ્લોર વચ્ચેનું અંતર $2.7 \,m$ છે. હવે લિફ્ટ ઉપર તરફ $1.2 ms^{-2}$ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. ગતિ શરૂ કર્યાના $2 \,sec$ પછી છત પરથી એક બોલ્ટ પડે છે તો તે કેટલા સમય ($sec$ માં) સુધી મુક્ત રીતે ગતિ કરશે?
$m$ દળ અને $r$ ત્રિજ્યા ના સમાન મણકાને મોટી સંખ્યા $(n)$ માં એક પાતળા લીસ્સા સમક્ષિતિજ $L\, (L >> r)$ લંબાઈ ના સળિયા માં પરોવેલા છે અને તેઓ યાદચ્છિક રીતે સ્થિર સ્થિતિમાં છે.સળિયાને બે જડ આધાર પર મૂકેલો છે (આકૃતિ જુઓ). તેમાથી એક મણકા ને $v$ જેટલી ઝડપ આપવામાં આવે છે, તો લાંબા સમય પછી દરેક આધાર દ્વારા અનુભવાતું સરેરાશ બળ કેટલું થશે? (ધારો કે દરેક અથડામણ સ્થિતિ સ્થાપક છે.)
$10\, kg$ નો પદાર્થ $10\, m/sec$ ના અચળ વેગથી ગતિ કરે છે.તેના પર $4\, sec$ માટે બળ લાગતા તે $2\, m/sec$ ના વેગથી વિરુધ્ધ દિશામાં ગતિ કરે છે તો પદાર્થ પર ....... $N$ બળ લાગે.
સ્થિર પડેલ બૉમ્બ એકાએક ફાટતાં તેના ત્રણ સરખા ટુકડા થાય છે. બે ટુકડાઓ એકબીજાને પરસ્પર એવી લંબદિશામાં $9\ m s^{-1}$ અને $12\ m s^{-1}$ ના વેગથી ગતિ કરે છે. ત્રીજા ટુકડાના વેગનું મૂલ્ય ....... $ms^{-1}$