Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $+q$ વિદ્યુતભારને ઉગમબિંદુ $O$ પર મૂકેલો છે. બિંદુ $A \,(0,a) $ આગળથી $-Q$ વિદ્યુતભારને બિંદુ $B\,(a,0)$ પર સુરેખ માર્ગ $AB$ એ લઇ જવા કેટલું કાર્ય કરવું પડે?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, $200\,cm ^2$ સમાન પ્લેટનું ક્ષેત્રફળ ધરાવતા બે સમાંતર પ્લેટ કેપેસિટરને એવી રીતે જોડાયેલા છે કે $a \neq b$. સંયોજનનું સમતુલ્ય કેપેસીટન્સ $x \varepsilon_0 F$ છે. $x$ ની કિંમત ................ છે.
બે સમાંતર પ્લેટોવાળા કેપેસીટરોની પ્લેટોના ક્ષેત્રફળ અનુક્રમે $100\,cm ^2$ અને $500\,cm ^2$ છે. જો તેમને સમાન વિદ્યુતભાર અને સમાન સ્થિતિઓને રખાય અને તેમની પ્લેટો વચ્ચેનું અંતર પણ પ્રથમ પ્લેટ પર $0.5\, mm$ હોય, તો બીજા કેપેસીટર પરની પ્લેટો વચ્ચેનું અંતર $.......\,cm$ હશે.
એક સમદ્ધિબાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ પર ત્રણ વિજભારો $Q, +q$ અને $+q$ ને નીચે આકૃતિમાં બતાવ્યા મુજબ ગોઠવેલ છે. આ સંરચનાની ચોખ્ખી સ્થિત વિદ્યુત ઊર્જા શૂન્ય હોય કે જ્યારે $Q$ નું મૂલ્ય ____ હશે.