Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવેલ ડાબી બાજુની ધાતુની પ્લેટ પર $+q$ વિદ્યુતભાર છે. જમણી બાજુની ધાતુની પ્લેટ $-2q$ વિદ્યુતભાર છે. પ્લેટથી પૃથ્વી તરફ કયો વિદ્યુતભાર વહન પામતો હશે ? જ્યારે $S$ બંધ છે જો મધ્યવર્તીં પ્લેટ પ્રારંભમાં તટસ્થ છે.
સમાન લંબાઈની દોરીઓ વડે બે એકસમાન વિદ્યુતભારિત ગોળાઓને લટકાવવામાં આવેલા છે. દોરીઓ એકબીજા સાથે $37^{\circ}$ નો કોણ બનાવે છે. જ્યારે $0.7 \mathrm{~g} / \mathrm{cm}^3$ ની ધનતા ધરાવતા પ્રવાહીમાં અંદર લટકાવવામાં આવે છે ત્યારે કોણ સમાન રહે છે. જો ગોળાના દ્રવ્યની ધનતા $1.4 \mathrm{~g} / \mathrm{cm}^3$ હોય તો પ્રવાહીનો ડાઈઇલેકિટ્ર અચળાંક_________થશે.$\left(\tan 37^{\circ}=\frac{3}{4}\right)$
ઉગમબિંદુ પર એક બિંદુવત ડાયપોલ $\vec p = - {p_0}\hat x$ છે. ડાયપોલના કારણે $y-$ અક્ષ પર $d$ અંતરે વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે કેટલું થશે?(અનંત અંતરે $V = 0$)