MCQ
${(8)^{1/3}}$ = . . .
  • A
    $ - 1 + i\sqrt 3 $
  • B
    $ - 1 - i\sqrt 3 $
  • C
    $2$
  • ઉપરોક્ત બધાજ

Answer

Correct option: D.
ઉપરોક્ત બધાજ
d
(d)${(8)^{1/3}} = x \Rightarrow {x^3} - 8 = 0$
==> $(x - 2)\,({x^2} + 2x + 4) = 0$.
==> $x = 2,\,2\omega ,\,2{\omega ^2}$ or $x = 2,\, - 1 + i\sqrt 3 ,\, - 1 - i\sqrt 3 $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ત્રણ પત્રો $A, B, C$ પૈકી બધાં જ એક સમયે લેતાં ક્રમચયોની સંખ્યા કેટલી થાય ?
વિધેય $f(x)=\frac{1}{\sqrt{x-[x]}}$ નો વિસ્તાર મેળવો.
${(1 + x)^{2n}}$ ના વિસ્તરણમાં મધ્યમપદ મેળવો.
બે વર્તૂળો $x^2 + y^2 - 2x - 2y = 0$ અને $x^2 + y^2= 4$ નો છેદકોણ ............. $^o$ માં મેળવો.
જો ${T_r}$ એ સમાંતર શ્રેણીનું ${r^{th}}$ મું પદ દર્શાવે કે જ્યાં $r = 1,\;2,\;3,....$.,જો કોઇક ધન પૂર્ણાંક $m,\;n$ માટે  ${T_m} = \frac{1}{n}$ અને ${T_n} = \frac{1}{m}$, તો ${T_{mn}}$ મેળવો.
એક થેલીમાં $6$ સફેદ અને $4$ કાળા દડાઓ છે.એક પાસાને એક વાર ફેંકવામાં આવે છે અને પાસા પર આવેલ સંખ્યા જેટલી સંખ્યામાં દડાઓ થેલીમાંથી યાદચ્છિક રીતે લેવામાં આવે છે. લેવામાં આવેલ તમામ દડાઓ સફેદ હોવાની સંભાવના $.......$ છે.
એક ચલરેખા $L$, એ બિંદૂ $(3,5)$ માંથી પસાર થાય છે અને ધન યામાક્ષોને બિંદૂઓ $A$ અને $B$ માં છેદે છે. $O$ ઊગમબિંદૂ હોય, તો ત્રિકોણ $O A B$ નું ન્યૂનતમ ક્ષેત્રફળ ........... છે.
ઉપવલય  $\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1$ ની ઉકેન્દ્રીતા એ અતિવલય $2 x^2-2 y^2=1$ ની ઉકેન્દ્રીતા ની વ્યસ્ત છે. જો ઉપવલય એ અતિવલયને કાટખૂણે છેદે છે તો ઉપવલયની નાભીલંભની લંબાઈ $................$ થાય.
$x \geqslant 0$ માટે $4^{1+x}+4^{1-x}, \frac{\mathrm{K}}{2}, 16^x+16^{-x}$ એ એક સમાંતર શ્રેણીનાં ત્રણ ક્રમિક પદો હોય, તો $\mathrm{K}$ નું ન્યૂનતમ મૂલ્ય ........... છે.
જો $\frac{1}{p+q},\,\frac{1}{r+p}\,\,$ અને $\frac{1}{q+r}\,$ સમાંતર શ્રેણીમાં હોયતો.........