Question
$8.40$ રૂપિયામાંથી $5.36$ રૂપિયા બાદ કરો.

Answer

$8.40 - 5.36 = 3.04$
આમ, $8.40$ રૂપિયામાંથી $5.36$ રૂપિયા બાદ કરતાં $3.04$ રૂપિયા વધે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બાદબાકી કરો: $7 \frac{5}{6} - 2 \frac{3}{4}$
કિંમત શોધો: $9.756 - 6.28$
સંખ્યારેખાનો ઉપયોગ કરીને સરવાળો મેળવો: $4 + 2$
$27.076 + 0.55 + 0.004$  નો સરવાળો કરો.
નીચે આપેલી સંખ્યાની ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો, જેથી તે સંખ્યાને $3$ વડે ભાગી શકાય: $4765\_2$
અભિવ્યક્તિમાની ક્રિયાઓ $($સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર$)$ ઓળખી આ અભિવ્યક્તિ શું દર્શાવે છે તે લખો. : $(a)\ 2y + 17, (b)\ 2y - 17$
બાદબાકી કરો: $\frac{5}{6} - \frac{1}{4}$
આપેલ સ્થિતિમાંથી તમે ફરો ત્યારે કેટલા કાટખૂણા રચાશે $?$
$(i)$ ઘડિયાળની દિશામાં દક્ષિણમાંથી પશ્ચિમમાં
$(ii)$ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પૂર્વમાં
$(iii)$ પશ્ચિમથી પશ્ચિમમાં
$(iv)$ દક્ષિણથી ઉત્તરમાં
નીચેનો સમય દર્શાવતી ઘડિયાળમાં બે કાંટા વચ્ચેનો ખૂણો કાટખૂણા જેટલો, કાટખૂણાથી મોટો કે કાટખૂણાથી નાનો છે તે ચકાસો : $4$ થી શરૂ કરી $8$ પર ખસે છે .
બાદબાકી કરો: $5.2 - 3.9$