$9\, ohm$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરમાં $2\, ohm$ નો શંટ અવરોધ જોડેલ છે. જો કુલ પ્રવાહ $1\, A$ હોય તો તેનો કેટલામાં ભાગનો પ્રવાહ($A$ માં) શંટમાંથી પસાર થાય?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$G$ જેટલો અવરોધ અને $S$ જેટલો શંટ જોડી રૂપાંતરીત કરેલા ગેલ્વેનોમીટરમાં વાસ્તવમાં થતા કોણાવર્તનો $n$ છે. જ્યારે તેનો ગુણવત્તા અંક (figure of merit) $K$ હોય તો કુલ પ્રવાહ $I$....... થશે.
$L$ બાજુવાળી સમક્ષિતિજ ચોરસ લૂપમાં $i$ પ્રવાહ પસાર થાય છે.હવે અડધી લૂપને વાળીને શિરોલંબ કરવામાં આવે છે. $ \overrightarrow {{\mu _1}} $ અને $ \overrightarrow {{\mu _2}} $ એ વાળ્યા પહેલા અને પછીની ચુંબકીય મોમેન્ટ હોય,તો નીચેનામાથી શું સાચું થાય?
સમાન ગતિ ઊર્જાના ડયુટેરોન અને આલ્ફા કણને ચુંબકીયક્ષેત્ર સાથે લંબ દાખલ કરવામાં આવે છે. તેમના વર્તુળાકાર પથની ત્રિજ્યા અનુક્રમે $r_{d}$ અને $r_{\alpha}$ છે. $\frac{r_{d}}{r_{\alpha}}$ નું મૂલ્ય કેટલું થાય?
કોઇ પરિપથમાં $30\,V $ ની બેટરી અને $40.8 \,ohm $ નો અવરોધ તથા એમિટરને શ્રેણીમાં જોડેલા છે. જો એમિટરના ગૂંચળાનો અવરોધ $480\,ohm$ અને શંટ $20\,ohm$ હોય, તો એમિટરનું અવલોકન ........ $A$
$2 \times 10^{-3} \mathrm{~T}$ નું સમાન ચુંબકીયક્ષેત્ર ધન $\mathrm{Y}$ અક્ષની દિશામાં અસ્તિત્વ ધરાવે છે. $\mathrm{Y}-\mathrm{Z}$ સમતલમાં રહેલ $20 \mathrm{~cm}$ અને $10 \mathrm{~cm}$ લંબાઈની બાજુ ધરાવતી એક લંબચોરસ લુપ માંથી $5$ $A$ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગુંચળામાં ઋણ $\mathrm{X}$ અક્ષના સંદર્ભમાં વિષમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. તો આ ગૂંચળા પર લાગતા ટોર્કનું મૂલ્ય અને દિશા ...
$24 {a}$ લંબાઈ અને ${R}$ અવરોધ ધરાવતા વાહક તારમાંથી $a$ બાજુવાળો સમબાજુ ત્રિકોણ અને તાર બાદ $a$ બાજુવાળું ચોરસ ગુચળું બનાવવામાં આવે છે. આ ગુચળાને ${V}_{0}$ વોલ્ટના ઉદગમ સાથે જોડવામાં આવે છે. સમબાજુ ત્રિકોણ અને ચોરસ ગૂચળાંની ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર $1: \sqrt{y}$ થાય છે જ્યાં $y$ કેટલો હશે?
આકૃતિમાં એકરૂપ ચુંબકીય ક્ષેત્ર $B_0$ ના વિસ્તારમાં મૂકેલી અને વિદ્યુતપ્રવાહ $i$ ધરાવતી સુવાહક રીંગ $A D C A$ દર્શાવેલ છે. અર્ધવર્તુળ ભાગ પર લાગતા બળનું મૂલ્ય કેટલું છે ?