$90°$ પ્રિઝમ કોણની એક સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થાય છે અને તે કાચ હવાની આંતર સપાટી પર તેનું સંપૂર્ણ આંતરિક પરાવર્તન થયું છે. જો પરાવર્તન કોણ $45° $ હોય તો વક્રીભવનાંક n . . . . . .
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બહિર્ગોળ લેન્સમાં પહેલાં વાદળી રંગના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ વાદળીના બદલે રાતા રંગના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ ......
એક સંયુક્ત માઈક્રોસ્કોપ $15\, cm$ અંતરે અલગ રાખેલ એક $6.25\, cm $ કેન્દ્રલંબાઈના આઈપીસ અને $ 20 \,cm$ કેન્દ્રલંબાઈના ઓબ્જેક્ટિવ લેન્સનો બનેલો છે. તો અનંત અંતરે અંતિમ પ્રતિબિંબ રચાયેલ હોય ત્યારે મેગ્નિફાઇગ પાવર કેટલો છે?
$P$ બિંદુ એ પ્રકાશ કિરણ પુંજ અભિકેન્દ્રીત થાય છે. $P$ બિંદુથી $12\, cm $ પ્રકાશ પુંજના પથ પર એક લેન્સ મૂકવામાં આવે છે. જો લેન્સ $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ કાચ હોય, તો ક્યાં........$cm$ બિંદુએ કિરણપુંજ અભિકેન્દ્રિત થાય?
સ્થાનાંતર રીતમાં સ્પષ્ટ પ્રતિબિંબ માટે લેન્સ બે સ્થાન છે. લેન્સનું પ્રથમ સ્થાન વસ્તુથી $40 \,cm$ અંતરે અને બીજુ $80 \,cm$ અંતરે છે, તો લેન્સની કેન્દ્રલંબાઈ ......... $cm$ છે.
એક સમતલ-બહિર્ગોળ લેન્સના મુખને વ્યાસ $6 \,cm$ છે અને તેની મહતમ જાડાઈ $3\, mm$ છે. જો લેન્સના પદાર્થમાં પ્રકાશનો વેગ $2 \times 10^8 \,m / s$ હોય, તો તેની કેન્દ્રલંબાઈ (આશરે) ........ $cm$ છે ?