c (c)The dispersion produced by a spherical surface depends on it’s radius of curvature. Hence, a lens will not exhibit dispersion only if it’s two surfaces have equal radii, with one being convex and the other concave.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અંતર્ગોળ અરીસો સમક્ષિતિજ ટેબલ પર મૂકેલો છે જેથી અક્ષ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં છે. ધારો કે $O$ એ અરીસાનો ધ્રુવ અને $C$ એ વક્રતા કેન્દ્ર છે. બિંદુવત્ પદાર્થ $C$ પર મૂકેલો છે. તેની વાસ્તવિક પ્રતિબિંબ $C$ પર મળે છે. જો હવે અરીસામાં પાણી ભરવામાં આવે ત્યારે પ્રતિબિંબ . . . . . .
$100\, cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સ અને $10\, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સને સમાન સક્ષ પર $90 \,cm$ અંતરે દુર મૂકવામાં આવ્યા છે. જો પ્રકાશના સમાંતર કિરણપૂંજને બહિર્ગોળ લેન્સ પર આપાત કરવામા આવે, તો બે લેન્સમાંથી પસાર થયા બાદ કિરણ પૂંજ
પ્રકાશનું કિરણ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ માં દાખલ થાય છે.માધ્યમ $2$ માં વેગ માધ્યમ $1$ કરતાં બમણો છે.તો પૂર્ણ આંતરિક પરાવર્તન કરવા માટે ન્યૂનતમ આપાતકોણ કેટલા ......$^o$ હોવો જોઈએ?
$5^o $ નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે છે.લાલ અને વાદળી રંગના વક્રીભવનાંક $1.64$ અને $1.66$ હોય,તો બંને રંગ વચ્ચેનો વિચલનકોણ કેટલા ......$^o$ થશે?
$6 cm$ જાડાઇ ધરાવતો કાંચનો સ્લેબની એક સપાટી પર ચાંદી લગાવેલ છે. પ્રથમ સપાટીથી $8cm$ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ ચાંદી લગાવેલી સપાટીની પાછળ $12cm$ અંતરે મળે છે. તો કાંચનો વક્રીભવનાંક કેટલો હશે?