Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $T$ અર્ધઆયુવાળો રેડિયોએકિટવ ન્યુકિલયસ $-A $ ન્યુકિલયસ $-B$ માં ક્ષય પામે છે.$t=0 $ સમયે ન્યુકિલયસ $-A$ નથી.$t -$ સમયે $B$ ની સંખ્યા અને $A$ ની સંખ્યાનો ગુણોત્તર $0.3$ છે,તો $t$ એ _______ વડે આપવામાં આવે :
એક તાજો તૈયાર કરેલ $2\, h$ નો અર્ધઆયુ ધરાવતાં રેડિયોએક્ટિવ સ્ત્રોત એ સ્વીકાર્ય સુરક્ષિત સ્તર કરતાં $64$ ગણી રેડિએશનની તીવ્રતાનો સ્રાવ કરે છે. તો આ સ્ત્રોત સાથે શક્ય એટલું કામ કરવા માટેનો ઓછામાં ઓછો સમય ....... $h$ છે.
એક ન્યુક્લિયસ ${ }^{220} X$ જે ક્ષય દરમિયાન $\alpha$-કણોનું ઉત્સર્જન કરે છે. જો જનિત ન્યુકલિયસની ઉર્જા $0.2\, MeV$, હોય તો પ્રક્રિયાનું $Q$ મૂલ્ય ........ $MeV$ શોધો.
એક નમૂનામાં દરેક $10^{-2}\, kg$ એવા બે પદાર્થો $A$ અને $B$ કે જેમના અર્ધઆયુ અનુક્રમે $4$ સેકન્ડ અને $8$ સેકન્ડ છે. તેખના પરમાણ્વીય દળનો ગુણોત્તર $1: 2$ છે. $16$ સેકન્ડ બાદ $A$ અને $B$નો ગુણોત્તર $\frac{x}{100}$ છે. $x$ નું મૂલ્ય.... થશે.