Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા $emf$ ને જુદા જુદા આંતરિક અવરોધ ધરાવતી બેટરી જોડેલી છે. $AB$ એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વોલ્ટમાં ........ $volt$ છે.
એક બેટરીનું $e.m.f.$ $4\,V$ અને આંતરિક અવરોધ $'r'$ છે. જ્યારે એક બેટરીને $2$ ઓહમના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે તો પરિપથમાં $1$ એમ્પિયરનો વિધુત પ્રવાહ પસાર થાય છે ને બેટરીના છેડાઓને સીધા જ જોડેલા હોય તો તેમાંથી કેટલા ......... $A$ વિધુતપ્રવાહ પસાર થશે ?
$A$ અને $B$ દ્રવ્યમાંથી $B$ દ્રવ્યની અવરોધકતા $A$ કરતાં બમણી છે. $B$ દ્રવ્યમાંથી બનેલા વર્તુળાકાર તારનો વ્યાસ $A$ તાર કરતાં બમણો છે. જો બંને તારના અવરોધ સમાન બને તે માટે બંને તારની લંબાઈઓનો ગુણોત્તર $\frac{{{l_B}}}{{{l_A}}}$ કેટલો હોવો જોઈએ?