Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક મીટર બ્રિજના ડાબા ખાંચામાં એક અવરોધ તારને જોડતા તે જમણા ખાંચામાંના $10\, \Omega$ અવરોધને એવા બિંદુ પર સંતુલિત કરે છે કે જે આ બ્રિજના તારને $3: 2$ ના ગુણોત્તરમાં વિભાજીત કરે છે. જો અવરોધ તારની લંબાઇ $1.5 m$ છે, તો $1\, \Omega$ ના અવરોધ તારની લંબાઇ $....... \times 10^{-2}\;m$ છે
$1.5\,V$ ના બે કોષોને $10\,\Omega$ ના અવરોધની સમાંતર શ્રેણીમાં જોડવામાં આવે છે. એક આદર્શ વોલ્ટમીટરને $10\, \Omega$ અવરોધની આસપાસ જોડતાં $1.5\,V$ નોંધે છે. દરેક કોષનો આંતરિક અવરોધ ........ $\Omega$ છે.
આપેલ પરિપથમાં બે $8.0\,V$ અને $16.0\,V$ ની બેટરી, ત્રણ $3\,\Omega ,\,9\,\Omega $ અને $9\,\Omega $ ના અવરોધો અને $5.0\,\mu F.$ નું કેપેસીટર છે.તો પરિપથમાં સ્થાયી સ્થિતિમાં કેટલા ............. $A$ પ્રવાહ $I$ નું વહન થતું હશે?
એક મીટરબ્રીજમાં, $1\,m$ લંબાઈનો તાર અસમાન આડછેદ એવી રીતે ધરાવે છે કે તેના અવરોધ $R$ નો લંબાઈ $l$ સાથેનો ફેરફાર $\frac{{dR}}{{d\ell }} \propto \frac{1}{{\sqrt \ell }}$ છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે સમાન અવરોધો જોડેલ છે. જ્યારે જોકી એ બિંદુ $P$ પર હોય ત્યારે ગેલ્વેનોમીટરમાં આવર્તન શૂન્ય છે. લંબાઈ $AP$ કેટલા .................. $m$ હશે?
જ્યારે $2\, mA$ વિદ્યુતપ્રવાહ $1\,s$ માટે પસાર કરવામાં આવે ત્યારે અવરોધમાં વિખેરાતી ઊર્જા $10\, mJ$ છે. અવરોધ $....... \Omega$ છે. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)
$R$ અવરોધ ધરાવતા વાયરને વાળીને ત્રિજ્યાવાળી વર્તૂળાકાર રીંગ બનાવવામાં આવે છે. તેના પરીઘ પરના બે બિંદુઓ $X$ અને $Y$ વચ્ચેનો પરિણામી અવરોધ શોધો. (ખૂણો $XOY = \alpha$ આપેલ છે.)
પ્રાથમિક કોષનું $e.m.f$ $2\,V$ છે જ્યારે તેને શોર્ટ કરવામાં આવે છે ત્યારે તે $4\ A$ નો વિધુતપ્રવાહ આપે છે. તો પ્રાથમિક કોષનો આંતરિક અવરોધ ............. $\Omega$ ગણો.