MCQ
$a$ અને $b$ વચ્ચેના $n$ સમાંતર મધ્યકોનો સરવાળો કેટલો થાય ?
  • A
    $n(a + b)$
  • $\frac{n}{2}\,(a\, + \,b)$
  • C
    $(n + 1) (a + b)$
  • D
    $\frac{{(n + 1)}}{2}\,(a\, + \,b)$

Answer

Correct option: B.
$\frac{n}{2}\,(a\, + \,b)$
b

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${(1 + i)^8} + {(1 - i)^8}$ = . . .
જો $2$ અને $6$ એ સમીકરણ $\mathrm{a} x^2+\mathrm{b} x+1=0$ ના બીજ હોય, તો જેના બીજ $\frac{1}{2 \mathrm{a}+\mathrm{b}}$ તથા $\frac{1}{6 \mathrm{a}+\mathrm{b}}$, હોય, તેવું દ્રીધાત સમીક૨ણ .......... છે.
રેખાઓ $x - y = 0, x + y = 0$ અને $x^{2} - y^{2}= a^{2}$ અતિવલય ના કોઇ સ્પર્શક વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય છે ?
પરવલય ${{y}^{2}}=4ax$ ના અભિલંબ તેની શીર્ષની $4a$ અંતરે પરવલયની અક્ષ પર છેદે છે. તો તેમના ઢાળ ...... .
$x_1, x_2, x_3, ...., x_n$ એ $n$ અવલોકનોનો મધ્યક $\overline{x}$ છે. તો $x_i + 2i, 1 \leq i \leq n$ નો મધ્યક $.........$
ધારો કે $\mathrm{S}=\left\{\sin ^2 2 \theta:\left(\sin ^4 \theta+\cos ^4 \theta\right) x^2+(\sin 2 \theta) x+\left(\sin ^6 \theta+\cos ^6 \theta\right)=0\right.$ ને વાસ્તવિક બીજ છે $\}$. જો $\alpha$ અને $\beta$ અનુક્રમે ગણ $S$ ના ન્યૂનતમ અને મહત્તમ સભ્યો હોય, તો $3((\alpha-$ $\left.2)^2+(\beta-1)^2\right)=$ ..........
ધારોકે $a, b, c$ સમાંતર શ્રેણીમાં છે. ધારો કે $(a, c), (2, b)$ અને $(a, b)$ શિરોબિંદુવાળા ત્રિકોણનું મધ્યકેન્દ્ર $\left(\frac{10}{3}, \frac{7}{3}\right)$ છે. જો સમીકરણ $ax ^{2}+ bx +1=0$ નાં બીજ $\alpha, \beta$ હોય, તો $\alpha^{2}+\beta^{2}-\alpha \beta$ નું મૂલ્ય ....... છે.
જો $g:R \rightarrow R g(x) = \frac{x+5}{2}$ અને $g:R \rightarrow R, \ \ g(x) = |x|,$ તો $(gof) \left(-\frac{5}{3}\right)-(fog) \left(-\frac{5}{3}\right)= $ ..........
સમીકરણ $e^{4 x}+8 e^{3 x}+13 e^{2 x}-8 e^x+1=0, x \in R$ ને:
જો સમગુણોત્તર શ્રેણીનું પહેલું પદ $1$ અને તેના ત્રીજા અને પાંચમાં પદોનો સરવાળો $90$ હોય તો સામાન્ય ગુણોત્તર  મેળવો.